નિગમ ધ્વારા કમિશ્નર શ્રી, કુટિર અને ગ્રામોંધોગ કચેરી, ગાંધીનગર પુરષ્કૃત નીચેની યોજનાઓમાં પ્રતિ વર્ષે ટુંકાગાળાની સ્વરોજગાલક્ષી તાલીમ આપવામાં આવે છે.
સ્પે. કોમ્પોનન્ટ પ્લાન હેઠળ: રાજ્યના અનુસુચિતજાતીના લાભાર્થીઓને લેધર/રેકજીન આર્ટીકલ્સ મેકીંગ તથા નેચરલ ફાઇબર આર્ટીકલ્સ મેકીંગની સ્વરોજગારલક્ષી તાલીમ આપવામાં આવે છે.
ટ્રાયબલ એરીયા સબ પ્લાન હેઠળ : રાજ્યના અદિજાતીના લાભાર્થીઓને લેધર/રેકજીન આર્ટીકલ્સ મેકીંગ તથા નેચરલ ફાઇબર આર્ટીકલ્સ મેકીંગની સ્વરોજગારલક્ષી તાલીમ આપવામાં આવે છે.
જનરલ પ્લાન: રાજ્યના વિકસતી જાતીના તથા જનરલ લાભાર્થીઓને લેધર/રેકજીન આર્ટીકલ્સ મેકીંગ તથા નેચરલ ફાઇબર આર્ટીકલ્સ મેકીંગની સ્વરોજગારલક્ષી તાલીમ આપવામાં આવે છે.
નિગમ ધ્વારા રાજ્યમાં વિવિધ સરકારી કચેરીઓને અધતન આંતીરક સુશોભનની કામગીરી કરવામાં આવે છે.
પ્રોજેક્ટ શાખા ધ્વારા છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન થયેલ કુલ વેચાણની વિગત દર્શાવતું પત્રક
ક્રમ |
વર્ષ |
કચેરીની સંખ્યા |
મળેલ રકમ (કરોડમાં) |
૧ |
૨૦૧૧-૧૨ |
૫૦ |
૨૧.૯૦ |
૨ |
૨૦૧૨-૧૩ |
૫૦ |
૨૩.૨૯ |
૩ |
૨૦૧૩-૧૪ |
૯૮ |
૧૧.૫૨ |
૪ |
૨૨૦૧૪-૧૫ |
૭૩ |
૧૭.૪૦ |
૫ |
૨૦૧૫-૧૬ |
૧૪૮ |
૧૫.૬૯ |
કુલ |
૪૧૯ |
૮૯.૮૦ |
સને – ૨૦૧૫-૧૬ સપ્ટેમ્બર અંતિત મળેલ આધુનિકરણની કામગીરી મળેલ ઓર્ડરની વિગત :
ક્રમ |
કચેરીનું નામ |
ઓર્ડરની રકમ ( ₨ લાખમાં) |
૧ |
વાણિજ્યક વેરા કમિશ્નરની કચેરી, અમદાવાદ |
3૦૦.૦૦ લાખ |
૨ |
ઈન્ડેક્ષ્ટ સી, ગાંધીનગર |
૪૦.૦૦ લાખ |
૩ |
ઉધોગ કમિશ્નરની કચેરી, ગાંધીનગર |
૧.૫૦ લાખ |
૪ |
CED કચેરી નરોડા |
૮૦.૦૦ લાખ |
૫ |
નોંધણી નિરીક્ષકશ્રીની કચેરી, ગાંધીનગર |
૫૬.૦૦ લાખ |
૬ |
કમિશનર કુટિર અને ગ્રામોધોગ |
૮૫.૦૦ લાખ |
૭ |
મેગા મેટ્રો બેંક, ગાંધીનગર |
૯૧.૦૦ લાખ |
૮ |
ગૌણ સેવા પસંદગી મંડળ |
૧.૮૬ લાખ |
૯ |
રજીસ્ટ્રાર શ્રી વેટટ્રીબ્યુનલ - લાલ દરવાજા |
૪૧.૦૦ લાખ |
૧૦ |
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ |
૮૪.૦૦ લાખ |
૧૧ |
ઉધોગ અને પાણી વિભાગ, ગાંધીનગર |
૨૩.૦૦ લાખ |
૧૨ |
ગુજરાત શ્રમિયોગી કલ્યાણી બોર્ડ, અમદાવાદ |
૪૦.૦૦ લાખ |
૧૩ |
રજીસ્ટ્રાર શ્રી સ્પોર્ટસ યુનિવર્સિટી, ગાંધીનગર |
૧૮.૦૦ લાખ |
૧૪ |
ગુજરાત લાઇવલીહુડ કોર્પોરેશન, ગાંધીનગર/td> |
૨૧.૦૦ લાખ |
૧૫ |
ગુજરાત રાજ્ય ક્રુષિબજાર વોર્ડ, ગાંધીનગર |
૩૬.૦૦ લાખ |
૧૬ |
ગુજરાત રાજ્ય હાથશાળ વડીકચેરી ગાંધીનગર |
૧૦.૦૦ લાખ |
૧૭ |
ગુજરાત રાજ્ય હાથશાળ ઓનલાઇન ગાંધીનગર શો રુમ |
૪૦.૦૦ લાખ |
૧૮ |
જી.આઇ.ઉ.બી. ઉભવન, ગાંધીનગર |
૧૯.૦૦ લાખ |
૧૯ |
સામાન્ય વહીવટ વિભાગ |
૧૦.૦૦ લાખ |
વર્ષ દરમ્યાન સરકારશ્રી ધ્વારા યોજાયેલ ગરીબ કલ્યાણ મેળાઓમાં માનવ કલ્યાણ યોજના, માનવ ગરીમા, વિધવા સહાય, વિકલાંગ સાધન સહાય જેવી યોજનાઓ હેઠળના સ્વરોજગારી યોજનાના ૧૪૨ જેટલા વ્યવસાયના સાધન ઓજારની કીટો પુરી પાડે છે.
સંશોધન અને અમલીકરણ: નિગમ ધ્વારા અત્યાર સુધીમાં સ્વરોજગારી યોજના હેઠળ સિલાઇ મશીન પુરા પાડવામાં આવતા હતા. જેમાં ટેબલ, સ્ટેન્ડ, મોટર જેવા જુદા-જુદા સાધનોનો સમાવેશ થતો હતો. તેમાં સુધારો કરી વ્હાઇટ સિલાઇ મશીન કે જે કોમ્પેક્ટર અને ૧૮ જેટલા મલ્ટીસ્ટીચનું કામ કરે છે. તે હવે પુરા પાડવામાં આવે છે.
શાખા ધ્વારા ૧૯૯૫-૯૬ થી સ્વરોજગારી યોજના અંતર્ગત વિવિધ વ્યવસાયની ટુલકીટસ પૂરી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.
હાલમાં રાજ્ય સરકારશ્રીના વિવિધ વિભાગ/કચેરીઓની વિવિધ યોજના અંતર્ગત ટુલકીટસ પૂરી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.
(૧) |
(૨) |
(૨) |
કમિશ્નરશ્રી, કુટિર અને ગ્રાર્મોધોગની કચેરી |
નિયમકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ ખાતુ |
નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતુ |
કમિશ્નરશ્રી, કુટિર અને ગ્રાર્મોધોગની કચેરી ધ્વારા અમલમાં મુકાયેલ માનવ કલ્યાણ યોજના અંતર્ગત હાલમાં કુલ ૭૯ પ્રકારના વિવિધ વ્યવસાય નક્કી થયેલ છે. જેની વિગત સામેલ છે. ટૂલકિટ માટે અહીં ક્લિક કરો
છેલ્લા ત્રણ વર્ષમાં નિગમ ધ્વારા વિવિધ વિભાગ/કચેરીઓની સ્વરોજગારી યોજના અંતર્ગત પૂરી પાડવામાં આવેલ કીટસની વિગત નીચે મુજબ છે.
કચેરીનું નામ |
વર્ષ યોજનાનું નામ |
વર્ષ-૨૦૧૩-૧૪ |
વર્ષ-૨૦૧૪-૧૫ |
વર્ષ-૨૦૧૫-૧૬ |
કમિશ્નરશ્રી, કુટિર અને ગ્રાર્મોધોગની કચેરી |
માનવ કલ્યાણ યોજના |
૭૦૦૦૦ |
૭૦૦૦૦ |
૭૦૦૦૦ |
નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતુ |
માનવ ગરીમા યોજના |
૧૬૧૫૪ |
૧૬૯૦૧ |
૧૭૨૩૯ |
નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ ખાતુ |
માનવ ગરીમા યોજના |
૨૦૧૭૯ |
૧૯૩૭૫ |
૧૬૩૪૨ |
કમિશ્નરશ્રી, આદિજાતિ |
માનવ ગરીમા યોજના |
૪૫૯૫ |
૮૪૨૪ |
૮૨૧૯ |
નિયામકશ્રી સમાજ સુરક્ષા |
વિધવા પૂનઃ સ્થાપનાયોજના |
૪૮૫૯ |
૬૨૮૨ |
૩૬૯ |
વિકલાંગ સાધન સહાય યોજના |
૧૬૭૭ |
૩૩૬૮ |
૩૭૯૨ |
|
કુલ |
૧૧૭૪૬૪ |
૧૨૪૩૫૦ |
૧૧૫૯૬૧ |
કચેરીનું નામ |
વર્ષ યોજનાનું નામ |
વર્ષ-૨૦૧૩-૧૪ |
વર્ષ-૨૦૧૪-૧૫ |
વર્ષ-૨૦૧૫-૧૬ |
કમિશ્નરશ્રી, આદિજાતિ |
સરસ્વતી સાધના યોજના |
૨૦૦૩૫ |
૨૦૦૦૦ |
૨૩૦૦૦ |
નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતુ |
૧૪૭૫૨ |
૪૩૩૧૪ |
૪૩૦૦૦ |
|
નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ ખાતુ |
૯૯૩૮૨ |
૧૨૫૭૦૪ |
૧૪૨૮૦૬ |
|
કુલ |
૧૩૪૧૬૯ |
૧૮૯૦૧૮ |
૨૦૮૮૦૬ |
સ્ત્રોત: ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટીંગ કોર્પોરેશન લી. (ગ્રીમકો)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/10/2019