હાલની જોગવાઇ
|
સુધારેલી જોગવાઇ
|
- કલસ્ટર દીઠ ૨૦૦-૫૦૦ હાથશાળો ધરાવતા કલસ્ટર, કલસ્ટર દીઠ ૨૦૦૦-૫૦૦૦ હાથશાળો ધરાવતા કલસ્ટર યોજનાની માગદર્શક સુચનાઓનો
|
- હાથશાળ પર ધ્યાન કેન્દ્રીત કરીને ઘટક કક્ષાએ કલસ્ટર ઉભા કરવામાં આવશે. એક ઘટકમાં હાથશાળોની સંખ્યા સબંધિત જરૂરિયાતના આધારે એકથી વધુ કલસ્ટર પણ શરૂ કરી શકાય.
- નવા કલસ્ટરના પેટા ઘટકો વસ્ત્ર ડીઝાઇનર-સહ ખરીદ વેચાણ વ્યવસ્થાપકોની સામેલગીરી
|
|
- સબંધિત વણકર સેવા કેન્દ્ર દ્વારા ડીઝાઇન વિકસાવવામા આવશે. જો કે ઘટકમા કલસ્ટર દ્વારા ડીઝાઇનની જરૂરીયાતને જોતા ફેકશન સહિત ગતિશીલ બજારના પડકારોને પહોચી વળવા દેશી તેમજ આંતરાષ્ટ્રીય બન્ને બજારો માટેડીઝાઇન પુરી પાડવાની વ્યવસ્થા સાથેની પરદર્શક પસંદગી પ્રક્રિયા દ્વારા નિફિટ (એનઆઇએફટી)ડીઝાઇનર અને ખાનગી ડીઝાઇનરો રોકીને ડીઝાઇનની જરૂરિયાતની પુર્તિ કરવામાં આવશે. આ જ રીતે વિકસાવવામાં આવેલા નવા ઉત્પાદકોને જુદી જુદી ખરીદ વેચાણ ચેનલ દ્વારા પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવશે. કલસ્ટમાં રોકવામા આવેલા ખાનગી ડીઝાઇનર તેમના ડીઝાઇનોના ખરીદ વેચાણની સફળતાનું રજાજય સરકાર, એનઆઇએફટી, એનએચડીસી, રાજય હાથશાળ નિગમ/ સર્વોચ્ચ મંડળીના પ્રતિનિધિઓ સબંધિત ડબલ્યુએસસીના પ્રભારી અધિકારીના અધ્યક્ષ પદે સ્થાનિક કક્ષાની સમિતિ દ્વારા અને અધ્યક્ષ દ્વારા નકકી કરવા આવેલા કોઇપણ મુલ્યાંકન અને દેખરેખ-નિયંત્રણ કરવામાં આવશે.
- વણાટ ડીઝાઇનીંગ, રંગાટી કામ, વણાટ પહેલાની અને વણાટ પછીની અન્ય પ્રવૃત્તિઓ જેવા તકનીકી ક્ષેત્રોમાં કૌશલની કક્ષા ઉચી લાવવા માટેની નાણાંકિય સહાય સંકલિત કૌશલ વિકાસ યોજના (આઇએસડીએસ) માંથી જોડવામાં આવશે.
- તકનીકી અને સંચાલનકીય ક્ષેત્ર, આઇટી મા તાલીમ આપવા માટે ઘટકમાંના કલસ્ટર માટે કૌશલ કક્ષા ઉચી લાવવા માટે નાણાંકિય સહાય પુરી પાડવામાં આવશે. ઉદાહરણરૂપ કાર્યક્રમની વિગતો જોડાણ-૧માં આપવામાં આવી છે. જુદા જુદા ઘટકો માટે મંજુર કરાયેલા ખર્ચ ધોરણોમાં રહીને કલસ્ટરની ખાસ જરુરીયાતોને પહોચી વળવા તાલીમ કાર્યક્રમોને સ્વીકાર્ય બનશે. પણ આવી તાલીમનો સમયગાળો વિકાસ કમિશનર/આયુકત (હાથશાળ) દ્વારા મંજુર કર્યા મુજબનો રહેશે.
- સીએફસી/ડાય હાઉસ / રંગાતગ્રહ ઉભુ કરવા માટેની નાણાંકિય સહાય પરિયોજનામા ભારત સરકારના કુલ ફાળા ના ૫૦ ટકા સુધીની રહેશે. તેમાં ડાયહાઉસ (રંગાટીગ્રહ) ની કક્ષાઉચી લાવવા/સ્થાપવાનાખર્ચનો સમાવેશ થાય છે. આ સવલતો ઉભી કરવા માટેની નાણાંકિય સહાય ભારત સરકાર અને રાજયસરકાર/ ઉધોગસાહસિક/અમલકર્ત સંસ્થા/સહકારી સંગઠન વચ્ચે ૮૦ (જમીનસહિત) ૨૦ ના પ્રમાણમાં કરવામાં આવશે.
- ઘટકમાં જમીન ખર્ચ બાદ કરતા સામાન્ય સેવા કેન્દ્ર સહિત રૂ. ૫૦.૦૦ લાખથી વધુ અંદાજી ખર્ચ વહીવટી કચેરી, ઇન્ટરનેટ સવલત, સુવિધાકક્ષ સંગ્રહ ખંડ, નાનો ડાઇંગ રંગાટી એકમ વાપિંગ સુતર ખેચવાના સેકશન તાલીમ કેન્દ્ર સુતર વખાર વગેરે ધરાવતુ લગભગ ૩૦૦૦ ચો.ફુટ વિસ્તાર ધરાવતુ સીએફસી ઉભુ કરવામાં આવશે. વિગતો જોડાણ-ર મા આપવામાં આવી છે. નકકી કરેલા એકમમા ઉપલબ્ધ હાલના આધાર માળખામાં ખાલી પડેલી જગ્યા ભરીને પણ આ સવલતો ઉભી કરી શકાય.
- ગંદાપાણી નિકાલ-પ્રક્રીયા પ્લાન્ટ (ઇટીપી) સહિત વધારામા જરૂર જણાય તો જીલ્લા કક્ષાએ, રૂ. પO.OO લાખની ઉપરની ખર્ચ મર્યાદામાં એક ડાય હાઉસ રંગાટી ગ્રહ ઉભુ કરી શકાય.
- વર્કશેડના બાંધકામ માટે ૨૦ ચો.મી. ના વર્કશેડ દીઠ રૂ. ૩૫,૦૦૦ ના ખર્ચ લેખે નાણાંકિય સહાય પુરી પાડવામાં આવે છે
- વર્કશેડના બાંધકામ માટે ઇન્દીરા આવાસ યોજના માટેના ધોરણોના આધારે ૨૦ ચો.મી.ના ધરાવતા પુરી પાડવામાં આવે છે. વર્કશેડ દીઠ રૂ. ૭૦,૦૦૦/- લેખે નાણાંકિય સહાય પુરી પાડવામાં આવશે. ભંડોળ ઇન્દીરા આવાસ યોજના (આઇએવાય)ની પધ્ધતિથી અમલકર્તા સંસ્થા દ્વારા સીધુ લાભાર્થીઓના બેંક ખાતામાં તબદીલ કરવામાં આવશે. ભંડોળ આઇએવાયની પધ્ધતિથી છુટુ કરવામાં આવશે.
- હિસ્સેદારીનું પ્રમાણ
- ગરીબી રેખા હેઠળ બીપીએલ/અનુ.જાતિ/અનુ.આદિજાતિ/મહિલા/ભારત સરકાર દ્વારા ૧૦૦ ટકા અન્ય ભારત સરકાર દ્વારા ૭૫ ટકા અને લાભાર્થી દ્વાર ૨૫ ટકા
- પરિયોજના સંચાલન ખર્ચ
- કલસ્ટરની પ્રવૃત્તિઓનો અમલ કરવા તેનું સંકલન અને તેનું સંચાલન કરવા કલસ્ટર વિકાસ વ્યવસ્થાપક (સીડીઇ) મુકવામાં આવશે. સીડીઇ ખાસ કરીને ભારતીય પ્રોધોગિકી સંસ્થા (આઇઆઇએચટી)/રાજય સરકાર પોલીટેકનીક /ઓધોગિક તાલીમ સંસ્થા (આઇટીઆઇ) વગેરેમાંથી કાપડ એકમ/કલસ્ટર વગેરેમાં ઓછામાં ઓછી ૨ વર્ષનો ક્ષેત્ર અનુભવ ધરાવતા લાયક તકનીકી કમર્ચારી હોવા જોઇએ. સીડીઇ કલસ્ટરમા હોવા જોઇએ અને તે સોપવામાં આવેલા કલસ્ટરમા યોજનાનો અમલ કરવા માટે જવાબદાર રહેશે.
- સુધારેલી જોગવાઇ
- પુર્ણકાલીન કલસ્ટર વિકાસ વ્યવસ્થાપક રોકવામાં આવશે. શિર્ષસ્થ જે હાથશાળ પ્રૌધોગિકીમાં ડીપ્લોમાં (વીએચટી) અને ખાસ કરીને ર વર્ષનો કામકાજના અનુભવ ધરાવતા હોવો જોઇએ. તે કલસ્ટરના સીઆઇસી સહિત તમામ પ્રવૃત્તિઓનું સંચાલન કરવા જવાબદાર રહેશે. સીએફસી (સીડીઇ ને મદદ કરવા) માટે ભુતપુર્વ ફોજી કર્મચારીને અગ્રતા આપીને સુરક્ષા સહ મદદનીશ નિમવામા આવે જે હિસાબ વગેરે જાળવવા માટે કોમ્પયુટરની જાણકારી ધરાવતા હોવા જોઈએ
- અમલકર્તા સંસ્થાઓ/એજન્સીઓ
|
|
|
|
|
|
|
|
|
૧. રાજય કક્ષાની હાથશાળ અને વસ્ત્ર/ઉધોગ નિયામકની કચેરી
ર. રાષ્ટ્રીય કક્ષાના હાથશાળ સંગઠનો
3. રાજય હાથશાળ વિકાસ નિગમો
૪. રાજય સર્વસ્થ હાથશાળ વણકર સહકારી મંડળીઓ
પ. કેન્દ્ર સરકારના સંગઠનો
૬. હાથશાળમા સંકળાયેલા બિન સરકારી સંગઠનો(રાજય સરકાર દ્વારા ભલામણ કરવામાં આવેલા અને ડીસી (હાથશાળ) દ્વારા મંજુર કરવામાં આવેલા.
૭. હાથશાળમાં સંકળાયેલા કોઇપણ અન્ય સંગઠન રાજય સરકાર દ્વારા ભલામણ કરવામાં આવેલા અને ડીસી હાથશાળ દ્વારા મંજુર કરવામાં આવેલા
|
- અમલકર્તા સંસ્થાઓ નીચે મુજબ છે.
૧. રાષ્ટ્ર કક્ષાના હાથશાળ સંગઠનો
૨. રાજય હાથશાળ વિકાસ નિગમો.
3. રાજય શીર્ષસ્થ હાથશાળ વણકર સહકારી મંડળીઓ
૪. કેન્દ્ર સરકારના સંગઠનો
પ. હાથશાળમા સંકળાયેલા બીન સરકારી સંગઠનો ( રાજય સરકાર દ્વારા ભલામણ કરવામાં આવેલા અને ડીસી (હાથશાળ) દ્વારા મંજુર કરવામાં આવેલા )
૬.પ્રાથમિક હાથશાળ વણકર સહકારી મંડળી અને કાયદેસર એકમ તરીકે નોધાયેલા સ્વાશ્રયી જુથો.
૭. હાથશાળ માટે કામ કરતા અન્ય કોઇપણ યોગ્ય કાયદેસર એકમ (રાજય સરકાર દ્વારા ભલામણ કરવામા આવેલા અને ડીસી હાથશાળ દ્વારા મંજુર કરવામાં આવેલા )
નોંધ:- તમામ લાયક સંસ્થાઓ (બિન સરકારી ચોખો નફો ) સંગઠનો સિવાયને છેલ્લા બે વર્ષમાં થયો હોવો જોઇએ.
નવા કલસ્ટરો માટેની નાણાંકિય સહાયનું પ્રમાણ દરેક કલસ્ટર માટેની સહાયનું પ્રમાણ કલસ્ટરની જરૂરીયાતના આધારે રાખવામાં આવશે.
દરેક ઘટક કક્ષાના કલસ્ટર માટેની સહાયનું પ્રમાણ ઘટકની જરૂરીયાત આધારીત રહેશે તેનો પ્રાથમિક ઉદૃટિશ હાથશાળના વિકાસ માટે ખુટતો ગાળો જો હોય તો દૂર કરવાનો હોવો જોઇએ.
|
- કલસ્ટરનો સમયગાળો પહેલા હપ્તાની મંજુરીની તારીખથી ૪ વર્ષનો છે.
- કલસ્ટરના અમલ માટેનો સમયગાળો પહેલા હપ્તાની મંજુરીની તારીખથી ત્રણ વર્ષનો છે.
- નવા કલસ્ટરો માટેની નાણાંકિય સહાયનું પ્રમાણ દરેક કલસ્ટર માટેની સહાયનું પ્રમાણ કલસ્ટરની જરૂરીયાતના આધારે રાખવામાં આવશે.
- કલસ્ટર દીઠ વધુમાં વધુ સ્વીકાર્ય ભારત સરકારની નાણા સહાય નીચે મુજબ રહેશે. ૨૦૦-૫૦૦ હાથશાળ ધરાવતા કલસ્ટર-કલસ્ટર દીઠ રૂ. ૬૦ લાખ સુધી ૨૦૦૦ – ૫૦૦૦ હાથશાળ ધરાવતા કલસ્ટર રૂ. ૧૫૦ લાખ સુધી
- દરેક ઘટક કક્ષાના કલસ્ટર માટેની સહાયનું પ્રમાણ ઘટકની જરૂરીયાત આધારીત રહેશે તેનો પ્રાથમિક ઉદૃટિશ હાથશાળના વિકાસ માટે ખુટતો ગાળો જો હોય તો દૂર કરવાનો હોવો જોઇએ.
- હિસ્સેદારીનું પ્રમાણ :
- ઘટકથી ઘટક જુદુ જુદુ અને ભારત સરકાર દ્વારા ૭૦ ટકાથી ૧૦૦ ટકાની મર્યાદામાં રાખવામા આવ્યું છે.
|
|
|
|
|
૧. આધાર માળખા માટે રાજય સરકાર તરફથી વિના મુલ્ય જમીન અને ભારત સરકારદ્વારા ૧૦૦ ટકા ભંડોળ પુરૂ પાડવામાં આવશે.
ર. વ્યકિતને અન્ય સીધા લાભો ભારત સરકાર લાભાર્થી વચ્ચે ૯૦:૧O ના પ્રમાણમાં
3. વર્કશેડ-ગરીબી રેખા હેઠળ (બીપીએલ) ભારત સરકાર દ્વારા ૧૦૦ ટકા અન્ય ભારત સરકાર દ્વાર ૭૫ ટકા લાભાર્થી દ્વારા ૨૫ ટકા
|
- ઘટક દીઠ અધિકતમ મર્યાદા-
- આધારરેખા મોજણી,નિદાનાત્મક અભ્યાસ અને સ્વાશ્રયી જુથો/સંયુકત જવાબદારી જુથોની રચના સંગઠન, જાગરૂકતા કાર્યક્રમો રૂ. ૨.OO લાખ
- ડીઝાઇનર સહ ખરીદ વેચાણ વ્યવસ્થાપકની નિમણૂક રૂ. ૭.૨૦ લાખ - સુતર ડીપો સ્થાપવા માટે કોપર્સ ભંડોળ રૂ. 3.OO લાખ
- કાર્ડ પંચિગ મશીનની ખરીદી સહિત કોમ્પયુટર સહાપિત વસ્ત્ર ડીઝાઇન (સીએટીડી) સીસ્ટમની ખરીદી ભારત સરકાર અને રાજય સરકાર/ અમલકર્તા સંસ્થા દ્વારા સમાન રીતે ખર્ચ
- સીએફસી/ડાય હાઉસ-રંગાટી ગ્રહ સ્થાપવા માટે રૂ. 30 લાખ સુધી - કલસ્ટર પ્રવૃત્તિઓનું દસ્તાવેજીકરણ રૂ. ૨૫OOO/-
- પરિયોજના સંચાલન ખર્ચ રૂ. ૯.૬0 લાખ
- પ્રૌધોગિકીની કક્ષા ઉચી લાવવી. સુધી એટલે કે ૮૦ ટકા ભારત સરકારના કૂલ હિસ્સાના રૂ. ૪૮.૦૦ લાખ
- કૌશલ કક્ષાઉચીલાવવી (ભારત સરકારના હિસ્સાના ૧૫ ટકા સુધી )
- બજાર વિકાસ(ભારત સરકારના હિસ્સાના ૨૦ ટકા સુધી )
- ધિરાણ સહાય (ભારત સરકારના હિસ્સાના ૨૦ ટકા સુધી )
- વર્કશેડનું બાંધકામ ( ભારત સરકારના હિસ્સાના ૨૦ ટકા સુધી )
- ઉત્પાદન વિકાસ/વૈવિધ્ય રૂ. ૨.00 લાખ
- સમાન સેવા કેન્દ્ર સહિત સીએફસી સ્થાપવા માટે રૂ. પO.00 લાખ સુધી
- કૌશલ-કક્ષા ઉચી લાવવા સિવાય વ્યકિતગત વણકરને સીધી લાભકારી દરમિયાનગીરી માટે રૂ. ૭૦.૦૦ લાખ સુધી.
- તકનીકી, સંચાલકીય ક્ષેત્ર અને માહિતી પ્રૌધોગિકીમાં કૌશલ કક્ષા ઉચી લાવવા માટે રૂ.. 3૫.OO લાખ સુધી
- ડીઝાઇનરની નિમણૂક માટે રૂ.૧૫.૦૦ લાખ સુધી.
- પરિયોજના સંચાલન ખર્ચ તરીકે રૂ. ૧૫.૦૦ લાખ સુધી. - સુતર ડીપો માટે કોપર્સ ભંડોળ તરીકે રૂ. પ.00 લાખ સુધી
- ઉત્પાદન વિકાસ, કલસ્ટર પ્રવૃત્તિઓનું દસ્તાવેજીકરણ, કોમ્પયુટર સહમતિ વસ્ત્ર ડીઝાઇન (સીએડીટી) સીસ્ટમ વગેરે સહિત અન્ય દરમિયાનગીરી માટે રૂ. ૧૦.૦૦ લાખ સુધી.
- જિલ્લા કક્ષાએ જરૂરી હોય તો ગંદાપાણી પ્રક્રિયા પ્લાન્ટ (ઇટીપી) સાથે ડાયહાઉસ-રંગાટીગ્રહ સ્થાપવા માટે રૂ.૫૦.૦૦ લાખ સુધી.
- નોંધ :- સબંધિત વણકર સેવા કેન્દ્ર ખાતેના કલસ્ટરોના જૂથ માટે સીએટીડી-કોમ્પયુટર વસ્ત્ર ડીઝાઇન સીસ્ટમ ઉપલભ્ય કરાવવામાં આવશે
- ભંડોળ છુટુ કરવું
- ત્રણ હપ્તાઓમાં એટલે કે ભારત સરકાર ફૂલ હિસ્સાના 30 ટકા, ૪૦ ટકા અને 30 ટકા
|
|
|
- બે સમાન હપ્તાઓમાં ભંડોળ ભારત સરકારના ફૂલ હિસ્સાના છુટુ કરવામાં આવશે વ્યકિતગત વણકરોને હિસ્સાના લાયકાત વ્યકિતગત દરમિયાનગીરી સબંધિત નાણાંકિય સહાય અમલકર્તા સંસ્થા દ્વારા લાભાર્થીના બેંકના ખાતામા છુટી કરવામાં આવશે.
- જૂથ અભિગમ પરિયોજના
- કલસ્ટર બહારનું જુથ, ૧૦-પO વણકરોનું હોવું જોઇએ સરેરાશ નાણાકીય સહાય વણકર દીઠરૂ. 30,000 છે.
- યોજનાનો જૂથ અભિગમ પેટા-ઘટક રદ કરવામા આવ્યો હતો
|
|
|
- ૧૧મી પંચવર્ષિય યોજનામા ૬૧O હાથશાળ સમુહારી શરૂ કરવામાં આવ્યા.
-
- વધારાનું ભંડોળ એકત્રીકરણ માટે (રૂ.30 લાખ અથવા મંજુર કરવામાં આવેલા પરિયોજના ખર્ચ ઉપરાંત) કલસ્ટર દીઠ રૂ. ૨0.00 લાખ સુધી પુરૂ પાડવામાં આવશે
- ખુટતી કડીઓ પુરવા અંગેની સહાય ઘટક કક્ષા કલસ્ટર અભિગમ પર ધ્યાનમાં લેવામાં આવશે
|
|
|
|
- રાજય સરકાર તેનો હિસ્સો હાથમાં આપશે અને તેને મંડળીઓ સાથે જોડાયેલા વણકરોના ખાતામાં તબદીલ કરશે. રાજય સરકાર ભારત સરકારનો હિસ્સો છુટો થયાના હકદાવાની રવાનગી વખતે વણકરોના ખાતામાં પ ટકા રાજય હિસ્સો તબદીલ કયાનોં અહેવાલ રજુ કરશે. આ અહેવાલમાં બેકના ખાતાની વિગતો સાથે તબદીલ કરાયેલી વણકર દીઠ રકમનો સમાવેશ કરવામાં આવશે.
- મંડળીઓ સાથે જોડાયેલા વણકરોના ખાતામાં રાજય હીસ્સો છોડવાની જોગવાઇ રદ કરવામાં આવી છે. રાજયોએ ત્યાર સુધી સબંધિત લાયક હાથશાળ સંગઠનોને અગાઉથી ૫ ટકા હિસ્સો મંજુર કરવો જરૂરી રહેશે. જોગવાઇ તા. ૧/૧/૨O૧૪ થી અમલમાં આવશે. રાજયોમાંની મોટી સંખ્યામાં પ્રાથમિક હાથશાળ વણકર સહકારી મંડળીએો ( પીએચડબલ્યુ સીએસએસ) ને ધ્યાને લેતા રાજય સરકાર દરખાસ્ત રજુ કરતી વખતે જેને પીએચડબલ્યુ સીએસએસ ની બાબતમા કેન્દ્રીય હિસ્સો તેમજ રાજય હિસ્સો આગળ છુટો કરવા માટે એકત્રિત કરવા માટેની યોગ્ય નોડલ એજન્સી નકકી/મુકરર કરશે. નોડલ એજન્સી દ્વારા ઉપયોગિતા પ્રમાણાપત્ર રજુ કરવામાં આવશે. રાજય સરકાર સુનિશિચત કરશે કે નોડલ એજન્સીએ ભંડોળ મળ્યાના વધુમાં વધુ ૭ દિવસના સમયગાળામા પ્રાથમિક હાથશાળ સહકારી મંડળીઓ (પીએચડબલ્યુસીએસએસ) ને ફરજિયાત પણે રકમ આપી છે. ( પ્રોફોર્મા જોડાણ-3 આપવામાં આવ્યું છે.
- યોજનાની માર્ગદર્શક સુચનાઓ મુજબ રાજય સરકાર અગિયારમી પંચવર્ષિય યોજનામાં શરૂ કરવામાં આવેલા હાલના હાથશાળ કલસ્ટરોનું એકત્રીકરણ, નવા કલસ્ટરો, ખરીદ વેચાણ પ્રોત્સાહન , હાથશાળ સંગઠનો સંગીન બનાવવા વગેરે જેવા જુદાજુદા ઘટકોના અમલ માટેની અમલકર્તા સંસ્થાઓ પૈકીની એક છે.
|
|
|
- નવા કલસ્ટરો, ખરીદ વેચાણ પ્રોત્સાહન હાથશાળ સંગઠનો સંગીન બનાવવા વગેરે જેવા ઘટકો માટે અમલકર્તા સંસ્થા તરીકે રાજય હાથશાળ અને કાપડ ઉધોગ/ઉધોગ નિયામકની કચેરીને રદ કવરવામા આવી હતી. હાથશાળ સંગઠનો સંગીન બનાવવા માટે એસપીબી/અમલકર્તા સંસ્થાના બેંક ખાતામાં ભંડોળ જમા કરાવવામાં આવશે.
- દરખાસ્તો રજુ કરવા માટેની તેમજ નાણાંકિય સહાય છોડવા માટેની કાર્યપધ્ધતિ રાજય સરકારે ૧૧મી પંચવર્ષિય યોજનામાં શરૂ કરવામાં આવેલા હાલના હાથશાળ કલસ્ટરોનું એકત્રીકરણ નવા કલસ્ટરો,ખરીદ વેચાણ પ્રોત્સાહન, હાથશાળ સંગઠનો સંગીન બનાવવા વગેરે માટે રાજય કક્ષાની પરિયોજના સમિતિ (એસએલપીસી) ની ભલામણો સાથે દરખાસ્તો રજુ કરવી જરૂરી છે. સબંધિત રાજય સરકાર અમલકર્તા સંસ્થાની ભંડોળ છુટુ કરશે.
- રાજય સરકાર રાજયકક્ષાની પરિયોજના સમિતિ (એસએલપીસી) ની ભલામણો સાથે દરખાસ્તો રજુ કરશે અને ભંડોળ સબંધિત રાજય સરકારની જાણ હેઠળ સીધુ અમલકર્તા સંસ્થાઓને છુટુ કરવામાં આવશે. ઘટક કક્ષાના કલસ્ટર માટે દરખાસ્તો રજુ કરવા માટે આપવામાં આવ્યો છે.
|
|
|
- ૧૨મી પંચવર્ષિય યોજનામાં મંજુર કરાયેલા અને પહેલો અને બીજો હપતો મેળવેલા કલસ્ટર પરિયોજનાઓને સહાય
-
- ભારત સરકાર દ્વારા રાજય સરકારને પુરી પાડવામાં આવેલી નાણાકીય સહાયથી ચાલુ પરિયોજનાઓ પુરી કરવી અને તેઓને ઉપયોગિતા પ્રમાણપત્ર રજુ કરવાનું કહેવામાં આવે. કલસ્ટરમા જરૂરી ખુટતી કડીઓ પુરી પાડવા કોઇપણ પ્રવૃત્તિ માટે, સુધારેલા ધોરણો મુજબ દરખાસ્તો રજુ કરી શકાય.
|
|
- એનઇઆર પરિયોજનાઓ માટે એનએચડીપી હેઠળ ઘટકો માટે નાણાંકિય સહાય આપવી.
|
|
- હાથશાળ ક્ષેત્રમાં નવા કલસ્ટરો, ખરીદ વેચાણ સહાય અને પ્રૌધોગિકીની કક્ષા ઉચી લાવવા માટેની એનઇઆરટીપીએસ યોજના હેઠળ પુરી પાડવામાં આવે છે.
|
- ઉત્તર પૂર્વ પ્રદેશમાં વાણિજિયક હાથશાળ ક્ષેત્ર માટે નવા કલસ્ટરો ખરીદ વેચાણ સહાય અને તકનીકી કક્ષા ઉચી લાવવા માટેની સહાય હવે એનએચ ડીપી ના ઘટક કક્ષાના કલસ્ટરમાં પુરી પાડવામાં આવશે. જો કે ઉત્તર પૂર્વ પ્રદેશ માટે પુરક જરૂરીયાતો માટે એનઇઆરટીપીએસ માંથી ભંડોળ આપવાનું ચાલુ રાખવામાં આવશે.
- નાવીન્યપુર્ણ પહેલો
- હાથશાળ સાથે ફેશન જોડવા માટેની જરૂરીયાત પુરી કરવા, એનઆઇએફટી (નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ફેશન ટેકનોલોજી) ના અધ્યાપકો અને વિધાથીઓ ફેશન ડીઝાઇનરના નામાંકિત સંગઠનો તેમજ હાથશાળ માટેના બજારોને પ્રોત્સાહિત કરવાના ઉદૃફિશનો સારો ટ્રેક રેકર્ડ ધરાવતા વ્યકિતગત ફેશન ડીઝાઇનરોને સક્રીયપણે સાંકળી લઇને ભુવનેશ્વરમાં રાષ્ટ્રીય કાર્યશાળામાં જાન્યુ-૨૦૧૫મા યોજાયેલા મળેલી જાણકારીને સંસ્થાપિત કરવા માટે એનએચડીપી યોજના હેઠળના ભંડોળનો ઉપયોગ પણ કરી શકાય.
|
|
|