દુનિયાભરમાં વિકાસ અંગેના સિદ્ધાંતવિદોએ એમ સ્વીકાર્યું છે કે હાલના ઐતિહાસિક તબક્કે મુક્ત બજારલક્ષી અર્થતંત્ર જ આર્થીક વૃદ્ધિનો એકમાત્ર માર્ગ છે. વ્યાપાર નીતિઓમાં ઉદારીકરણ અને ઔઘોગિકકારણ ના પરવાના રાજના અંતને જોતા આપણે એમ સ્પસ્ટપણે જોઈ શકે છે ઉદાર બજાર લક્ષી અર્થતંત્રમાં સરકારી ખાતાઓ કે ખાનગી ઉદ્યોગો મહાકાય આર્થીક પરીયોજનાઓ નો અમલ ગરીબો પર તેની વિપરીત અસર પડશે તેને ધ્યાનમાં લીધા વગર જ કરે છે.
ઉપરાંત ગરીબો પર વૈશ્વિકરણની પ્રક્રિયાની અસર વિશેની માહિતી આપવામાં આવેલ છે અને વિશ્વ બેંક દ્વારા સહાય પામતી પરીયોજનાઓમાં સ્વૈચ્છિક સંસ્થાની ભૂમિકાઓ શું છે તેના વિષે પણ માહિતી આપવામાં આવી છે યુ એન ડી પીના માનવ વિકાસ ના આંક નું વિવેચન પણ અહીં સામેલ છે. આજીવિકાની યોજનાઓને ચિરંજીવી બનાવવા માટેના માર્ગ ની માહિતી પૂરી પાડવામાં આવી છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
સ્ત્રોત: વિચાર ,ઉન્નતી અમદાવાદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/22/2020
ઉદારીકરણ નો લાભ વિકાસલક્ષી મુદ્દા અને અન્ય બાબતોન...