ડૉ. પી. જી. સોલંકીએ વકીલોને નાણાંકીય સહાય યોજના
ડૉ. પી. જી. સોલંકીએ વકીલોને નાણાંકીય સહાય યોજના - સ્ટાઈપેન્ડ |
પાત્રતાના માપદંડો |
- સિનિયર વકીલનો અનુભવ મર્યાદા ૧૦ વર્ષ
- વધુમાં વધુ ર જુનીયરને તાલીમ આપી શકશે.
- બાર કાઉન્સિલમાં નામ નોંધણી કરાવ્યા પછી ૨ વષૅમાં અરજી કરવાની રહેશે.
- આવક મર્યાદા નથી.
|
સહાયનું ધોરણ |
- કાયદાના સ્નાતકને પહેલા વર્ષે દર મહિને રૂ.૧૦૦૦/-
- બીજા વર્ષે દર મહિને રૂ. ૮૦૦/-
- ત્રીજો વર્ષે દર મહિને રૂ. ૬૦૦/-
- સિનિયર વકીલને તાલીમાર્થી દીઠ માસિક રૂ. ૫૦૦/-
|
સ્ત્રોત- અનુસુચીત જાતી કલ્યાણ ની વેબસાઈટ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/22/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.