ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના (વય વંદના) Indira Gandhi National Old Age Pension Scheme - (IGNOAPS)
યોજનાનો ઉદ્દેશ :
રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ (National Social Assistance Programme(NSAP)) હેઠળ વૃદ્ધોને આર્થિક સહાય આપવી.
પાત્રતાના ધોરણો
- અરજદારની ઊંમર ૬૦ વર્ષથી વધુ હોવી જોઈએ.
- બી.પી.એલ.યાદીમાં ૦ થી ૧૬ ના સ્કોરમાં સમાવિષ્ટ.
યોજનાના ફાયદા/સહાય
- ૬૦ થી ૭૯ વર્ષ સુધીનાને રૂ.૪૦૦/- માસિક સહાય (રૂા.૨૦૦/- ભારત સરકાર અને રૂ. ૨૦૦/- રાજ્ય સરકાર)
- ૮૦ વર્ષથી વધુ ઊંમર ધરાવનારને માસિક સહાય (રૂ.૫૦૦/- ભારત સરકાર ૨૦૦/- રાજ્યસરકાર)
પ્રક્રિયા
તાલુકા મામલતદારને નિયત કરવાની હોય છે.
અમલીકરણ કરતી કચેરી/એજ્ન્સી /સંસ્થા
મહેસૂલ જિલ્લા કલેક્ટરશ્રી હેઠળના ૨૪૯ તાલુકા મામલતદારશ્રીઓ.
સ્ત્રોત: મારુ ગુજરાત બ્લોગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/27/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.