તમે તૈયાર કરી મોકલી શકો છો
પેરેન્ટિંગ ફોર પીસ ની વેબ સાઈટ ઉપર
જન્મ પૂર્વેથી આઠ વર્ષ સુધી ના બાળકોના ઉછેર માટેનો અભ્યાસક્રમ
કોર્ષ – ૧ સ્વસ્થ કુટુંબ જીવન
ક્રમ |
વિષય |
સમય |
૧. |
પ્રસન્ન દાંપત્યજીવન |
૯૦ મિનીટ |
૨. |
કુટુંબના સભ્યો સાથેનું અનુકુલન |
૯૦ મિનીટ |
૧. ટીપ્સ
૨. ચર્ચાના મુદ્દા
૩. સૂચવેલ પ્રવૃત્તિ (Suggested activity)
કોર્ષ – ૨ બાળ આગમનની તૈયારી (Planning and Preparing for Parenthood)
ક્રમ |
વિષય |
સમય |
૧. |
ગર્ભ ધારણ પૂર્વેની તૈયારી (Before conceive) શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક |
૯૦ મિનીટ |
૧. ટીપ્સ
૨. ચર્ચાના મુદ્દા
૩. સૂચવેલ પ્રવૃત્તિ (Suggested activity)
કોર્ષ – ૩ સગર્ભા અવસ્થા (Pregnancy)
ક્રમ |
વિષય |
સમય |
૧. |
સગર્ભા અવસ્થા દર્ય્મ્યાન સગર્ભા સ્ત્રીની કાળજી શારીરિક અને માનસિક |
૯૦ મિનીટ |
૨. |
સગર્ભા અવસ્થા દરમ્યાન ભ્રૂણ નો વિકાસ |
૯૦ મિનીટ |
૩. |
સગર્ભા અવસ્થા દરમ્યાન કુટુંબ અને સમાજની ભૂમિકા અને જવાબદારી |
૯૦ મિનીટ |
૧. ટીપ્સ
૨. ચર્ચાના મુદ્દા
૩. સૂચવેલ પ્રવૃત્તિ (Suggested activity)
કોર્ષ – ૪ બાળકના જન્મ પૂર્વે ની તૈયારી (Pre-Birth)
ક્રમ |
વિષય |
સમય |
૧. |
બાળક માટેની ખરીદીઓ |
૯૦ મિનીટ |
૨. |
બાળક માટેની ભૌતિક સુવિધાઓ /વ્યવસ્થા |
૯૦ મિનીટ |
૩. |
આવનાર બાળક માટે કુટુંબના સભ્યો અને મોટા બાળકની માનસિક તૈયારી |
૯૦ મિનીટ |
૧. ટીપ્સ
૨. ચર્ચાના મુદ્દા
૩. સૂચવેલ પ્રવૃત્તિ (Suggested activity)
કોર્ષ – ૫ બાળકના જન્મ સમયે
ક્રમ |
વિષય |
સમય |
૧. |
દવાખાને સાથે શું લેવું? |
૨૦ મિનીટ |
૨. |
ઘરમાં પ્રસુતિ થવાની હોય તો શું કરવું? |
૨૦ મિનીટ |
૩. |
પ્રસુતિનું દુખ |
૬૦ મિનીટ |
૪. |
સીઝેરિયનની જરૂરિયાત ક્યારે? |
૨૦ મિનીટ |
૫. |
પ્રસુતિ માતાની માનસિક તૈયારી |
૩૦ મિનીટ |
૧. ટીપ્સ
૨. ચર્ચાના મુદ્દા
૩. સૂચવેલ પ્રવૃત્તિ (Suggested activity)
કોર્ષ – ૬ બાળકના જન્મ પછી
ક્રમ |
વિષય |
સમય |
૧. |
બેબી નો આવકાર |
૨૦ મિનીટ |
૨. |
બેબીની બાળકોના ડોક્ટર દ્વારા તપાસ |
૨૦ મિનીટ |
૩. |
સ્તનપાન |
૬૦ મિનીટ |
૪. |
માતાની સ્વસ્થતાની કાળજી – શારીરિક અને માનસિક |
૩૦ મિનીટ |
૫. |
માન્યતાઓથી સાવચેત રહેવું |
૧૫ મિનીટ |
૧. ટીપ્સ
૨. ચર્ચાના મુદ્દા
૩. સૂચવેલ પ્રવૃત્તિ (Suggested activity)
કોર્ષ – ૭ નવજાત શિશુ
ક્રમ |
વિષય |
સમય |
૧. |
જન્મ પછી ના શરૂઆતના દિવસો |
૨૦ મિનીટ |
૨. |
નવજાત બાળકોની અંદર જોવા મળતી કેટલીક પરાવર્તી ક્રિયા |
૨૦ મિનીટ |
૩. |
નવજાત બાળકની સંવેદન ક્ષમતાઓ |
૪૦ મિનીટ |
૪. |
નવજાત બાળકની સંભાળ |
૩૦ મિનીટ |
૫. |
બીમાર નવજાત બાળકના ચિન્હો |
૨૦ મિનીટ |
૬. |
નવજાત બાળકમાં કમળો |
૨૦ મિનીટ |
૭. |
અધૂરે મહીને જન્મેલા અથવા નબળા વજનના નવજાત બાળકોની સંભાળ |
૨૦ મિનીટ |
૮. |
નવજાત શિશુની સામાન્ય તકલીફ |
|
૯. |
નવજાત શિશુનો નિત્યક્રમ |
|
૧. ટીપ્સ
૨. ચર્ચાના મુદ્દા
૩. સૂચવેલ પ્રવૃત્તિ (Suggested activity)
કોર્ષ – ૮ સ્તનપાન
ક્રમ |
વિષય |
સમય |
૧. |
બાળક માટે સંપૂર્ણ આહાર |
૨૦ મિનીટ |
૨. |
સ્તનપાનથી માતાને થતા લાભ |
૨૦ મિનીટ |
૩. |
સ્તનપાન ક્યારે ના કરાવી શકાય |
૪૦ મિનીટ |
૪. |
સફળ સ્તનપાન માટેની યોગ્ય રીત |
૩૦ મિનીટ |
૫. |
માતાને પુરતું ધાવણ આવે છે તેની ખાતરી શી રીતે કરવી ? અને ઓછા ધાવણના ઉપાયો |
૨૦ મિનીટ |
૬. |
ધાવણ સિવાય ના આહારનો વિકલ્પ |
૨૦ મિનીટ |
૭. |
સ્તનપાન કરાવતી માતાનો આહાર |
૨૦ મિનીટ |
૮. |
સ્તનપાન અંગેની માન્યતાઓ |
૨૦ મિનીટ |
૧. ટીપ્સ
૨. ચર્ચાના મુદ્દા– સ્તન દૂધની બેંક
૩. સૂચવેલ પ્રવૃત્તિ (Suggested activity)
કોર્ષ – ૯ ઉપરી આહાર
ક્રમ |
વિષય |
સમય |
૧. |
ઉપરી આહાર શા માટે? |
૨૦ મિનીટ |
૨. |
ઉપરનો ખોરાક કઈ ઉંમરે શરુ કરવો? |
૨૦ મિનીટ |
૩. |
ઉપરી આહાર શરુ કરવાની સામાન્ય રૂપ રેખા |
૪૦ મિનીટ |
૪. |
બાળકને કઈ ઉંમરે કયો ખોરાક આપવો? (૬ થી ૧૨ મહિના) |
૩૦ મિનીટ |
૫. |
સ્વચ્છતાની કાળજી |
૨૦ મિનીટ |
૬. |
માંદગી દરમિયાન બાળકનો આહાર |
૨૦ મિનીટ |
૭. |
પ્રથમ વર્ષ દરમિયાન કેવા ખાદ્ય ટાળવા? |
૨૦ મિનીટ |
૮. |
આહાર સંબંધી કેટલીક માન્યતાઓ |
૨૦ મિનીટ |
૧. ટીપ્સ
૨. ચર્ચાના મુદ્દા
૩. સૂચવેલ પ્રવૃત્તિ (Suggested activity)
કોર્ષ – ૧૦ બાળ આહાર
ક્રમ |
વિષય |
સમય |
૧. |
બાળ આહાર |
૪૫ મિનીટ |
૧. ટીપ્સ
૨. ચર્ચાના મુદ્દા –
૩. સૂચવેલ પ્રવૃત્તિ (Suggested activity)
કોર્ષ –૧૧ બાળ વૃધ્ધિ
ક્રમ |
વિષય |
સમય |
૧. |
વૃધ્ધિ માટે બાળકની જરૂરિયાતો |
૨૦ મિનીટ |
૨. |
બાળ વૃધ્ધિ : ધ્યાનમા રાખવા જેવી કેટલી બાબતો |
૨૦ મિનીટ |
૩. |
વજનની વૃધ્ધિ, લંબાઈ અને માથાનો ઘેરાવો |
૪૦ મિનીટ |
૪. |
બાળ વૃધ્ધિ વિષે સાવચેતી |
૩૦ મિનીટ |
૫. |
શારીરિક અને માનસિક વૃધ્ધિ નું આંતર જોડાણ |
૨૦ મિનીટ |
૧. ટીપ્સ
૨. ચર્ચાના મુદ્દા
૩. સૂચવેલ પ્રવૃત્તિ (Suggested activity)
કોર્ષ – ૧૨ બાળ વિકાસની કેડી/પ્રક્રિયા
ક્રમ |
વિષય |
સમય |
૧. |
વૃધ્ધિ અને વિકાસ અને તેને પ્રભાવિત કરતા કારણો |
૨૦ મિનીટ |
૨. |
વિકાસના તબક્કા |
૨૦ મિનીટ |
૩. |
બાળ વિકાસના ક્ષેત્રો - શારીરિક,જ્ઞાનાત્મક, ભાવનાત્મક, સામાજિક અને વાણી |
૪૦ મિનીટ |
૪. |
વિકાસનો ક્રમ |
૩૦ મિનીટ |
૫. |
બાળ વિકાસના ઢાંચાની વિશેષતાઓ |
૨૦ મિનીટ |
૬. |
વિકાસની દિશા ૧. વિકાસ નિરંતર હોય છે. ૨. વિકાસ એક સમાન અને નિરંતર હોય છે. ૩. વિકાસ પ્રગતિશીલ હોય છે. ૪. વિકાસ વ્યાપક હોય છે. |
૨૦ મિનીટ |
૭. |
વિકાસ દરમ્યાન કંટાળો આવે કે ચીડ પેદા કરે તેવી ખાસિયતો |
૨૦ મિનીટ |
૮. |
જુદી-જુદી ઉંમરે બાળકોના વિકાસનાં સીમા ચિહ્નો/ચરણ |
૨૦ મિનીટ |
૧. ટીપ્સ
૨. ચર્ચાના મુદ્દા
૩. સૂચવેલ પ્રવૃત્તિ (Suggested activity)
કોર્ષ – ૧૩ પ્રારંભિક બાલ્યાવસ્થામાં શીખવાને અને વ્યક્તિત્વ વિકાસને પ્રોત્સાહન
ક્રમ |
વિષય |
સમય |
૧. |
નાના બાળકો શીખે છે કેવી રીતે? |
૨૦ મિનીટ |
૨. |
બાળકોનાં વ્યક્તિત્વને અસર કરતા કારણો |
૨૦ મિનીટ |
૩. |
નાના બાળકોનાં વ્યક્તિત્વનો વિકાસ |
૪૦ મિનીટ |
૪. |
બાળકના વિકાસનામાં મદદરૂપ થતી પ્રવૃતિઓ/ પ્રક્રિયા (જન્મથી ૬ મહિના) અને (૬ મહિનાથી ૧૨ મહિના) |
૩૦ મિનીટ |
૧. ટીપ્સ
૨. ચર્ચાના મુદ્દા
૩. સૂચવેલ પ્રવૃત્તિ (Suggested activity)
કોર્ષ – ૧૪ દાંત આવવા
ક્રમ |
વિષય |
સમય |
૧. |
નવા દાંત ફૂટે ત્યારે ગંભીર તકલીફ થતી નથી |
૨૦ મિનીટ |
૨. |
બાળકોને દાંતની પીડામાંથી રાહત આપવા શું કરી શકાય? |
૨૦ મિનીટ |
૩. |
દાંત અને ઝાડા |
૪૦ મિનીટ |
૪. |
દાંતની સંભાળ |
૩૦ મિનીટ |
૫. |
દાંતનો સડો |
૨૦ મિનીટ |
૬. |
કાયમી દાંત |
૨૦ મિનીટ |
૭. |
દુધિયા દાંત મોડા આવે તો |
૨૦ મિનીટ |
૧. ટીપ્સ
૨. ચર્ચાના મુદ્દા
૩. સૂચવેલ પ્રવૃત્તિ (Suggested activity)
કોર્ષ – ૧૫ બાળપણની બીમારીઓ
ક્રમ |
વિષય |
સમય |
૧. |
બાળ સ્વાસ્થ્ય : વ્યકતિગત અને રાષ્ટ્રીય જવાબદારી |
૨૦ મિનીટ |
૨. |
કેટલીક સામાન્ય શારીરિક તકલીફો તાવ આવવો, ઉલટીઓ થવી, પેટમાં દુખાવો, કાનમાં દુખાવો, રડવું, ખાંસી, શિરદર્દ, ખેચ આવવી |
૨૦ મિનીટ |
૩. |
બાળ રોગો ગુમડા, ડાઈપર રેશ, શરદી, ગળા અને કાકડાનો ચેપ, મેલરિયા, કૃમીઓ, પાંડુરોગ |
૪૦ મિનીટ |
૪. |
જન્મજાત રોગ/વારસાગત રોગ ડાઈબીટીસ, એડ્સ, હૃદયમાં છીદ્ર |
૩૦ મિનીટ |
૫. |
રસીકરણથી નિવારી શકાય તેવા રોગ બાળ ક્ષય, ધનુર, ડિપ્થેરિયા, ઉટાટીયું, ઓરી, અછબડા, હિપેટાઈટિસ, ટાઈફોઈડ, જર્મન ઓરી |
૨૦ મિનીટ |
૧. ટીપ્સ
૨. ચર્ચાના મુદ્દા
૩. સૂચવેલ પ્રવૃત્તિ (Suggested activity)
કોર્ષ – ૧૬ બાળ રસી
ક્રમ |
વિષય |
સમય |
૧. |
રસીકરણની આવશ્યકતા |
૨૦ મિનીટ |
૨. |
રાષ્ટ્રીય રસીકરણ અંતર્ગત સમાવવામાં આવેલ છ રસી – BCG, બાળલકવા વિરોધી, ત્રિગુણી, ઓરી વિરોધી, MMR, ધનુર વિરોધી |
૨૦ મિનીટ |
૩. |
બાળ રસીકરણના રાષ્ટ્રીય કાર્યક્રમનું સૂચિત સમય પત્રક |
૪૦ મિનીટ |
૪. |
અન્ય વૈકલ્પિક રસીઓ - હિપેટાઈટિસ A વિરોધી,H-ઇન્ફ્લુએન્ઝી B વિરોધી રસી, ટાઈફોઈડ વિરોધી રસી, અછબડાની રસી, ઇનએક્ટીવેટેડ પોલીઓ રસી |
૩૦ મિનીટ |
૫. |
બાળ રસીકરણના મહત્વના મુદ્દા |
૨૦ મિનીટ |
૧. ટીપ્સ
૨. ચર્ચાના મુદ્દા
૩. સૂચવેલ પ્રવૃત્તિ (Suggested activity)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020