વ્હાલા મિત્રો,
આ સાથે P4P શાળા, માબાપ તથા શિક્ષકના દસ્તાવેજ તૈયાર કરી મોકલું છું.
વધુ ને વધુ લોકો તેનું પાલન કરતા થાય તે માટે પ્રયાસ શરૂ કરી દેશો.
યાદ એ રાખવાનું છે કે આ કોઈ પ્રતિજ્ઞા નથી જે ગમે તેને લેવડાવી શકાય.
જેને ઈચ્છા હોય તે તેના અમલનો સંપૂર્ણ પ્રયાસ કરે.
જે અમલ કરવા માંગે તેને જ આ દસ્તાવેજ આપવો.
જેથી તેનું મહત્વ ઘટે નહિ.
૧. શાળાના બધા સીખાકો અમલ કરવા માંગે તો P4P શાળા બને.
૨. એક બે શિક્ષક કરવા તૈયાર થાય તો p4P શિક્ષક બને
૩. પોતાના બાળકો પુરતો જ અમલ કરવાની ઈચ્છા કે તાકાત હોય તો P4P માબાપ બને.
ઘણાને એક સવાલ થાય છે કે બાળકની માફી મંગાય?
યાદ રાખીએ કે માફી માગવી તે સુરવીરનું કામ છે.
માફી આપણને મુક્ત કરે છે.
યાદ કરો ક્યારેય માફી માગી છે? કેટલી હિંમતની જરૂર પડે છે.
પણ માફી માગ્યા પછી શું થયું તે પણ યાદ કરો. સંબધો કેટલા મજબુત થયા?
ક્યારેક એવું પણ થાય કે સામેનું માણસઆ પણી માફીનું મૂલ્ય ન સમજે.
ખાસ કરીને પતિ પત્નીના સંબંધમાં આવું વધુ થતું હોય છે.
તો થાકવું નહિ વારંવાર માફી માગવી અને પછી જુઓ પરિણામ.
માફી મહાનતાને માર્ગે આગળ વધવાની સીડી છે.
માંફ કરજો મેં તો માફી પુરણ લખી નાખ્યું.
બાળકો તો નિર્મળ હોય છે એ તો માફીથી ભીંજાય જ.
Dear Friends,
We have launched P4P school, parents and teacher concepts.
I am sending herewith P4P school, teacher and parents documents.
Please implement them.
This are not oaths anybody can take.
This should be given only to those who are willing to make genuine efforts to follow in their life, in their relations with children.
1. If all the teachers are willing to follow it, the school can become P4P school.
2. If only few teachers are ready then they can become P4P teacher.
3. If somebody is willing to do it for his/her own children, he/she can become P4P parents.
Some people have question - shall we apologize before our children?
I say yes. We seek apology for our own freedom.
Apology transforms the other person. No need to worry that he will misuse it.
Your queries are welcome.
Best wishes,
Hasmukh Patel
--
Parenting for Peace Team
Vaibhav Parikh 9099010677