অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મારામારી

મારામારી

  • તારીખ ૨૩/૦૬/૨૦૧૫ ના રોજ સાંજના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર સુમીત્રા બહેન( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો અને જણાવેલ કે અમારી બાજુ ની સોસાયટી ના ભાઇ મારા દિકરા સાથે ઝ્ગડો કરી હેરાન કરે છે તો પો.મદદ મોકલી આપવાવિનંતી. પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ  પોલીસ  ની એક ટીમ ને  સ્થળ પર મોકલી અને તાત્કાલિક એક્શન લીધા અને તપાસ કરતાં  ફોન કરનાર સુમીત્રા બહેન ને મળતા જણાવે છે કે રાહુલ ભાઇ (નામ બદલેલ છે)નામ ના છોકરા એ ચાકુ બતાવી મારા છોકરાને ઉપાડી જવાની ધમકી આપતો હોય જેથી મે ફોન કરેલ છે  ફરીયાદી ની ફરિયાદ ને આધારે અપરાધી ને લાવી રામોલ પોલિસ સ્ટેશન સેકંડ ગુ.ર.ન.૩૨૯૩/ ૧૫ IPC કલમ ૨૯૪(ખ),૫૦૬(૨).જી.પી.એક્ટ ૧૩૫(૧) મુજબ સ્ટેડા.નં.૨/૧૫ ક.૦૦/૧૦ વાગે ગુન્હો દાખલ કરેલ છે. સુમીત્રા બહેન ની દીકરા સાથે કોય અનઈચ્છનીય ઘટના બનતા અટકાવેલ.
  • તારીખ 02/07/2015 ના રોજ સાંજના  સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર કવિતા  બહેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો અને કવિતા  બહેને જણાવેલ કે એક છોકરાએ  મને થપ્પડ મારી  છે અને મારવા આવે છે તો તેમની તાત્કાલિક મદદ કરશો. તો પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ  પોલીસ  ની ટીમ મેસેજ વાળી જગ્યા એ મોકલી તપાસ કરતા ફોન કરનાર કવિતા  બેન (નામ બદલેલ  છે )ને  મનોજ નામ ના  છોકરા સાથે કોઈ કારણસર ઝઘડો થતા મનોજ કવિતા બેનને પેટમાં લાત મારી અને થપ્પડ મારીને ભાગી ગયેલ  અને ફરિયાદી બેન ને પેટ માં વધુ દુખાવો થતા તેઓને સારવાર માટે  સિવિલ  હોસ્પીટલ  મોકલવામા આવેલ હતા અને આ સમાવાળા  મનોજ ની વિરુધ્ધ માં કાયદેશરની કાર્યવાહી કરી IPC 323. સ્ટે ડા.નં 59/15 મુજબ મેઘાણીનગર  પોલીસ સ્ટેશન માં ગુનો નોધાવામાં આવેલ છે. આમ કવિતાબેને પોલીસ મદદ માંગતા પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલિસ મદદ મોકલી આપતા કવિતા બેન સાથે કોઈ મોટો અનીચ્છનીય બનાવ બનતા અટકેલ છે.
  • તારીખ 11/07/2015 ના સાંજના સમયે પોલિસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર વનિતા બહેન ( નામ બદલેલ છે) નો ફોન આવેલ કે મને કોઈ ભાઈ ચાકુ મારીને ભાગી ગયો છે.તો પોલીસ મદદ મોકલી આપવા વિનતી છે. જેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યા પર  મોકલી આપતા મેસેજ વાળી જગ્યા એ તપાસ કરતા.વનિતા બેન જણાવે છે. કે  મનોજ નામ ના માણસે મારી ઊપર ચપ્પુના ઘા મારેલ છે જેથી વનિતા બેન મોઢાના ભાગે અને માથા ના ભાગે ઈજા થયેલ હોવાથી વનિતા બેન ને પ્રાઈવેટ વાહન માં એ.લ.જે  હોસ્પિટલ લઈ ગયેલ  છે.  આમ  વનિતા  બેન ને ફરિયાદ કરવી છે. જેથી  ઈસનપુર પોલીસ સ્ટેશન માં મનોજ નામ ના માણસ ના વિરુધ  ગુ.ર.ન.120/15 આઈ.પી.સી.કલમ 324,506(1) જી.પી.એસ 135(1) મુજબ ગુનો દાખલ કરેલ છે.જેથી પોલિસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનની ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલિસ મદદ મોકલી આપતા વનિતા બેન સાથે કોઈ મોટો અનીચ્છનીય બનાવ બનતા અટકેલ છે.
    • તારીખ 13/07/2015 ના બપોર ના સમયે પોલિસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર સવિતા બેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.મારા મામા દારૂ પીને મારી નાની ને માર મારે છે.જેથી તમો પોલીસ તાત્કાલીક મદદ કરશો. તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યા એ મોકલી તપાસ કરતા. ફોન કરનાર સવિતા  બેન મળતા જણાવે છે. કે મારા મામા મોહન ભાઈ દારૂ પીધેલ હાલતમાં  બાજુવાળા ને મળી આવેલ છે. જેથી તેમને રાણીપ પોલીસ સ્ટેશન માં લાવતા તેઓ એ તેમના વિરુધ્ધ માં કાયદેશરની કાર્યવાહી કરી  પો.સ્ટે ફ ગુ.ર.ન 5085/15,કલમ 66(1)(બી),85(1)(3)અને જે.પી.એસ 110,117 રાણીપ પોલીસ સ્ટેશન માં ગુનો નોધાવામાં આવેલ છે. આમ સવિતા  બેન પોલીસ મદદ મળેલ છે.પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલિસ મદદ મોકલી આપતા સવિતા બેન સાથે કોઈ મોટો અનીચ્છનીય બનાવ બનતા અટકેલ છે.
    • તારીખ 13/07/2015 ના રાત ના સમયે પોલિસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર ગીતા બેન  ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે અમારા પાડોશમાં રહેતા વિનોદ ભાઈ અમારી સાથે ઝઘડો કરે છે.અને અમને માર મારે છે.જેથી તમો પોલીસ ની તાત્કાલીક મદદ કરશો. તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યા એ મોકલી તપાસ કરતા. ફોન કરનાર ગીતા બેન મળતા જણાવે છે. કે વિનોદ નામનો માણસ દારૂ પીને આવી આમરી સાથે બોલાચાલી અને ઝઘડો કરતો હોય છે. જેથી મેં ફોન કરેલ છે .આમ સામેવાળા  મનોજ ભાઈ દારૂ પીધેલ હાલત માં મળી આવતા.તેમને  નારણપુરા પોલીસ સ્ટેશન માં લાવતા તેમના વિરુધ્ધ માં કાયદેશરની કાર્યવાહી કરી પો.સ્ટે ફ ગુ.ર.ન  5182/15, કલમ 66(1)(બી),85(1)(3)અને જે.પી.એસ 110,117 રાણીપ પોલીસ સ્ટેશન માં ગુનો નોધાવામાં આવેલ છે. આમ ગીતા બેન પોલીસ મદદ મળેલ છે.
    • તારીખ 14/07/2015 ના સવાર ના સમયે પોલિસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર કવિતા બહેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે મારી બાજુવાળા ભાઈ મને માર મારે છે.જેથી તાત્કાલીક મદદ કરશો. તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની ટીમ ને મેસેજ વાળી જગ્યા એ મોકલી તપાસ કરતા. ફોન કરનાર કવિતા  બેન મળતા જણાવે છે કે  તેમના પડોશમાં રેહતા મોહન ભાઈ બોલાચાલી કરતા હોય જેથી કવિતા બેન ને  દાણીલીમડા  પોલીસ સ્ટેશન માં લાવવામાં  આવેલ છે  અને લેખિત માં અરજી લીધેલ  છે .આમ કવિતા  બેન ને  પોલીસ મદદ માંગતા પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલિસ  મદદ મોકલી આપી કવિતા બેન  ને પોલિસ  મદદ કરેલ છે.
    • તારીખ 21/07/2015 ના રાત ના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર જીગી બેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે. કે મારો પતિ દારૂપીને આવીને મને બહુ માર મારે છે.જેથી તાત્કાલીક મદદ કરશો. તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યા એ મોકલી તપાસ કરતા. ફોન કરનાર જીગી બેન ને મળતા જણાવે છે. કે મારા પતિએ મને બહુ મારેલ છે અને તેમના  પતિ રમેશ ભાઈ દારૂ પીધેલ હાલતમાં મળી આવેલ છે.જેથી તેમને ઓંઢવ પોલીસ સ્ટેશન માં લાવતા તેઓ એ તેમના વિરુધ્ધ માં કાયદેશરની કાર્યવાહી કરી  પો.સ્ટે ફ ગુ.ર.ન 5327/15,પ્રો.હી કલમ 66(1)બી ,85(1)3 ઓંઢવ પોલીસ સ્ટેશન માં ગુનો નોધાવામાં આવેલ છે. આમ જીગી બેન પોલીસ મદદ મળેલ છે.પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલિસ મદદ મોકલી આપતા જીગી બેન સાથે કોઈ મોટો અનીચ્છનીય બનાવ બનતા અટકેલ છે.
    • તારીખ 21/07/2015 ના સવાર ના સમયે પોલિસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર મીના બહેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે મારા સાસુ અને સસરા ઝઘડો કરીને મને ઘરમાંથી કાઢી મુકેલ છે. જેથી તાત્કાલીક મદદ કરશો. તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની ટીમ ને મેસેજ વાળી જગ્યા એ મોકલી તપાસ કરતા. ફોન કરનાર મીના બેન મળતા જણાવે છે.કે મારા સાસુ અને સસરા મારી સાથે ઝઘડો કરીને ઘર માંથી બહાર કાઢી મુકેલ છે જેથી મેં ફોન કરેલ છે. જેથી તેઓને  સરદારનગર પોલીસ સ્ટેશન માં લાવી તેમના વિરુધ્ધ માં લેખિત માં અરજી લીધેલ છે અને કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. મીના બેન ને  પોલીસ મદદ માંગતા પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલિસ  મદદ મોકલી આપી મીના બેન સાથે કોઈ મોટો અનીચ્છનીય બનાવ બનતા અટકેલ છે.
    • તારીખ 24/07/2015 ના રાત ના સમયે પોલિસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર વનિતા બહેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે મારો પતિ રાજેશ ભાઈ( નામ બદલેલ છે) મને માર મારેલ છે જેથી તાત્કાલીક મદદ કરશો. તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની ટીમ ને મેસેજ વાળી જગ્યા એ મોકલી તપાસ કરતા. ફોન કરનાર વનિતા  બેન મળતા જણાવે છે.કે મારા પતિએ  મને માર મારેલ છે  જેથી મેં ફોન કરેલ છે. જેથી તેઓને  શાહીબાગ પોલીસ સ્ટેશન માં લાવી તેમના વિરુધ્ધ માં લેખિત માં અરજી લીધેલ છે અને કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. વનિતા બેન ને  પોલીસ મદદ માંગતા પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલિસ  મદદ મોકલી આપી વનિતા બેન સાથે કોઈ મોટો અનીચ્છનીય બનાવ બનતા અટકેલ છે
    • તારીખ 29/07/2015 ના બપોર ના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર પાયલ બેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે. કે મારો પતિ મારી સાથે મારામારી કરે છે.તો તમે તાત્કાલીક મદદ કરશો. તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યા એ મોકલી તપાસ કરતા ફોન કરનાર પાયલ બેન ને મળતા જણાવે છે. કે તેમના પતિ દારૂપીધેલ હાલત માં ઝઘડો કરતા મળેલ છે.જેથી તેમને માધુપુરા પોલીસ સ્ટેશનમાં લાવતા તેમના પતિ વિરુધ્ધ માં કાયદેસરની કાર્યવાહી કરી પો.સ્ટે ફ ગુ.ર.ન 18/15 પ્રો હી . કલમ 66(1)બી,85(1)3,G.P.A.CT.110,117 મુજબ માધુપુરા પોલીસ સ્ટેશન માં ગુનો નોધવામાં આવેલ છે.અને કાયદેસર ની કાર્યવાહી કરેલ છે .આમ પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલિસ મદદ મોકલી આપતા પાયલ બેનને પોલીસ મદદ કરેલ છે.
    • તારીખ 30/07/2015 ના બપોર ના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર મુકેશ ભાઈ  ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે અમારી પડોશમાં પતિ -પત્ની ઝઘડો કરે છે.જેથી તાત્કાલીક મદદ કરશો. તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની ટીમ ને મેસેજ વાળી જગ્યા એ મોકલી તપાસ કરતા. ફોન કરનાર મુકેશ ભાઈ મળતા જણાવે છે.કે મુકેશ ભાઈ ના પડોશમાં  રેહતા ભાઈ ને  મળતા  જણાવે છે કે મારી પત્ની   સાથે સામાજિક બાબતે બોલાચાલી થતા ફોન કરેલ છે. જેથી તેઓને  દાણીલીમડા પોલીસ સ્ટેશન માંલાવી તેમના વિરુધ્ધ CRPC 151 કલમ મુજબ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. મુકેશ ભાઈ ને  પોલીસ મદદ માંગતા પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપી વનિતા બેન સાથે કોઈ મોટો અનીચ્છનીય બનાવ બનતા અટકેલ છે.
    • તારીખ 02/08/2015 ના રાતના સમયે પોલિસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર કીજલ બેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે મારા પપ્પા દારૂપીને આવીને મારામારી કરે છે.જેથી તાત્કાલીક મદદ કરશો. તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની ટીમ ને મેસેજ વાળી જગ્યા એ મોકલી તપાસ કરતા. ફોન કરનાર કીજ્લ બેન મળતા જણાવે છે.કે મુકેશ ભાઈ  ના પડોશમાં  રેહતા ભાઈ ને  મળતા  જણાવે છે કે મારા પપ્પા છગન ભાઈ દારૂ પીને ગાળો બોલતા હોય જેથી મેં ફોન કરેલ છે. જેથી તેઓને  ખોખરા પોલીસ સ્ટેશન માં લાવી તેમના વિરુધ્ધ પોર્હી કલમ 85(1),(3),66(1)(બી) અને જીપી અકેટ 110,117, કલમ મુજબ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. કીજલ  ને  પોલીસ મદદ માંગતા પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ  મદદ મોકલી આપી કીજ્લ  બેન સાથે કોઈ મોટો અનીચ્છનીય બનાવ બનતા અટકેલ છે.
    • તારીખ 04/08/2015 ના બપોર ના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર મજુલા બહેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે કમલ ભાઈ નામના વ્યક્તિ મારી સાથે મકાન ને લઈને ઝઘડો કરે છે.જેથી તાત્કાલીક મદદ કરશો. તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની  એક ટીમ ને મેસેજ વાળી જગ્યા એ મોકલી તપાસ કરતા. ફોન કરનાર મજુલા બેન  ને મળતા જણાવે છે. કે કમલ ભાઈ મારી સાથે મકાન બાબતે બોલાચાલી કરે છે. જેથી મેં ફોન કરેલ છે .જેથી તેમને ખાડિયા પોલીસ સ્ટેશન માં લાવતા તેઓ એ તેમના વિરુધ્ધ માં લેખિત માં અરજી લીધેલ છે  અને કાયદેસરની  કાર્યવાહી કરેલ છે.આમ ખાડિયા પોલીસ સ્ટેશન માં ગુનો નોધાવામાં આવેલ છે. આમ મજુલા  બેન પોલીસ મદદ મળેલ છે.પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપતા મજુલા બેન સાથે કોઈ મોટો અનીચ્છનીય બનાવ બનતા અટકેલ છે.
    • તારીખ 05/08/2015 ના સવાર ના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર રૂમાના બહેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે મારી નણદ અને મારી સાસુ મારી સાથે ઝઘડો કરે છે.જેથી તાત્કાલીક મદદ કરશો. તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક ટીમ ને મેસેજ વાળી જગ્યા એ મોકલી તપાસ કરતા. ફોન કરનાર રૂમાના બેન  ને મળતા જણાવે છે. કે મારા પતિ  સુલેમાન ભાઈ (નામ બદલેલ છે ) સાથે ઘરમાં રહેવા બાબતે રાત્રે બોલાચાલી અને ઝઘડો થયેલ છે તેથી અમોએ પોલીસ સ્ટેશન આવી ને મારા પતિ વિરુધ્ધ લખાવેલ છે. જેથી મેં ફોન કરેલ છે .જેથી તેમને દાણીલીમડા પોલીસ સ્ટેશન માં લાવતા તેઓ એ તેમના વિરુધ્ધ પો.સ્ટે ફ ગુ.ર.ન 05/15,કલમ CRPC 151,107 માં ગુનો નોધાવામાં આવેલ છે અને કાયદેસરની  કાર્યવાહી કરેલ છે.આમ દાણીલીમડા પોલીસ સ્ટેશન માં ગુનો નોધાવામાં આવેલ છે.આમ  રૂમાના બેન પોલીસમદદ મળેલછે.પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપતા રૂમાના બેન સાથે કોઈ મોટો અનીચ્છનીય બનાવ બનતા અટકેલ છે.
    • તારીખ 04/08/2015 ના રાત  ના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર મીતા બહેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે મારી બાજુવાળા વિપુલ ભાઈ એ મને માર મારીયું  છે.જેથી તાત્કાલીક મદદ કરશો. તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની  એક ટીમ ને મેસેજ વાળી જગ્યા એ મોકલી તપાસ કરતા. ફોન કરનાર મીતા  બેન  ને મળતા જણાવે છે. કે અમારી સામે રહેતા વિપુલ ભાઈ અમારા ઘર આગળ બાઈક પડી જતા બોલાચાલી અને ઝઘડો કરેલ છે . જેથી મેં ફોન કરેલ છે .જેથી તેમને સોલા પોલીસ સ્ટેશન માં લાવતા તેઓ એ તેમના વિરુધ્ધ પો.સ્ટે ફ ગુ.ર.ન 143/15,કલમ ઈ.પી.કો કલમ 323,294(ખ),114ના મુજબ ગુનો નોધાવામાં આવેલ છે અને કાયદેસરની  કાર્યવાહી કરેલ છે.આમ સોલા પોલીસ સ્ટેશન માં ગુનો નોધાવામાં આવેલ છે. આમ મીતા બેન પોલીસ મદદ મળેલ છે.પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપતા મીતા  બેન સાથે કોઈ મોટો અનીચ્છનીય બનાવ બનતા અટકેલ છે.
    • તારીખ 13/08/2015 ના રાતના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર રોશની બેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે. કે મારો પતિ મારી સાથે મારામારી કરે છે.તો તમે તાત્કાલીક મદદ કરશો. તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યા એ મોકલી તપાસ કરતા ફોન કરનાર રોશની બેન ને મળતા જણાવે છે. કે મારા પતિ રાકેશ ભાઈ દારૂ પીધેલ હાલત માં મળી આવતા તેને પકડી ને  તેમને અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં લાવતા તેમના પતિ વિરુધ્ધ માં કાયદેસરની કાર્યવાહી કરી પો.સ્ટે ફ ગુ.ર.ન 81/15 પ્રો હી . કલમ  66-1-બી ,85(1)(3) અને જી.પી.એક્ટ 110,117,મુજબ અમરાઈવાડી પોલીસ સ્ટેશન માં ગુનો નોધવામાં આવેલ છે.અને કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.આમ પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલિસ મદદ મોકલી આપતા રોશીની બેનને પોલીસ મદદ કરેલ છે.
    • તારીખ 15/08/2015 ના રાતના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર હુસેના બાનું  બેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે. કે અમારી પડોશમાં રહેતા નવાજ ભાઈ મને હેરાન કરે છે .તો તમેતાત્કાલીક મદદ કરશો. તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યા એ મોકલી તપાસ કરતા ફોન કરનાર હુસેના બાનું બેન ને મળતા જણાવે છે. અમારી બાજુમાં રેહતા નવાજ ભાઈ મેં ગોદમાં લીધેલ છોકરી  રોશની નો ફોટો પાડતા હોય જેથી મેં ફોટો પાડવા ની ના પડતા મારી સાથે બોલાચાલી ઝઘડો કરેલ છે. જેથી તેમને વટવા  પોલીસ સ્ટેશનમાં લાવતા તેમનાતે ભાઈ વિરુધ્ધ માં  લેખિત માં અરજી લીધેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરી વટવા પોલીસ સ્ટેશન માં ગુનો નોધવામાં આવેલ છે.અને કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. આમ પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલિસ મદદ મોકલી આપતા હુસેના બાનું  બેનને પોલીસ મદદ કરેલ છે.
    • તારીખ 18/08/2015 ના બપોર ના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર દામિની  બેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે. કે મારા  સાસુ-સસરા અને પતિ મને અત્યારે માર મારે છે.તો તમે તાત્કાલીક મદદ કરશો. તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યા એ મોકલી તપાસ કરતા ફોન કરનાર દામિની બેન ને મળતા જણાવે છે. મારા સાસુ-સસરા અને પતિ મને માર મારે છે.જેથી તેમને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં લાવતા તેમનાતે સાસુ-સસરા અને પતિ વિરુધ્ધ માં  લેખિત માં અરજી લીધેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરી ઘાટલોડિયા પોલીસ સ્ટેશન માં ગુનો નોધવામાં આવેલ છે.અને કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. આમ પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપતા દામિની બેનને પોલીસ મદદ કરેલ છે.
    • તારીખ 19/08/2015 ના સવાર ના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા  હેલ્પ લાઇન ઉપર માનસી બેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે મારી સાસુ શારદા બેન અને મારો પતિ મને માર મારે છે.જેથી તમો પોલીસ તાત્કાલીક મદદ કરશો. તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યા એ મોકલી તપાસ કરતા. ફોન કરનાર માનસી  બેન મળતા જણાવે છે. કે મારી સાસુ અને પતિ મને માર મારી છે   જેથી  મેં ફોન કરેલ છે તેમને શાહીબાગ પોલીસ સ્ટેશન માં લાવતા તેઓ એ તેમના વિરુધ્ધ માં પો.સ્ટે ફ ગુ.ર.ન 181/15, આઈ.પી.એસ  કલમ 323,114,મુજબ ગુનો નોધાવામાં આવેલ છે શાહીબાગ પોલીસ સ્ટેશન ને કાયદેસરની  કાર્યવાહી કરેલ છે.આમ શાહીબાગ  પોલીસ સ્ટેશન માં ગુનો નોધાવામાં આવેલ છે.આમ માનસી   બેન પોલીસ મદદ મળેલ છે. પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસી  મદદ મોકલી આપેલ છે.
    • તારીખ 03/08/2015 ના રાત ના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા  હેલ્પ લાઇન ઉપર રમીલા  બેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે મારો પતિ દારૂપી ને ઝઘડો કરે છે અને હેરાન કરે છે .જેથી તમો પોલીસ તાત્કાલીક મદદ કરશો. તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યા એ મોકલી તપાસ કરતા. ફોન કરનાર રમીલા  બેન મળતા જણાવે છે. કે મારો પતિ હિરેનભાઈ ઝઘડો કરી હેરાન કરે છે.જેથી  મેં ફોન કરેલ છે તેમને શાહીબાગ માધુપુરા પોલીસ સ્ટેશન માં લાવતા તેઓ એ તેમના  પતિ વિરુધ્ધ માં પો.સ્ટે ફ ગુ.ર.ન 33/15, સી.આર.પી.સી   કલમ 151  મુજબ ગુનો નોધાવામાં આવેલ છે માધુપુરા પોલીસ સ્ટેશન ને કાયદેસરની  કાર્યવાહી કરેલ છે.આમ માધુપુરા  પોલીસ સ્ટેશન માં ગુનો નોધાવામાં આવેલ છે.આમ રમીલા   બેન પોલીસ મદદ મળેલ છે. પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસી  મદદ મોકલી આપેલ છે.
    • તારીખ 06/09/2015 ના રાત ના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા  હેલ્પ લાઇન ઉપર માનસી  બેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે. કે મારી બહેન ને અને સાસરીવાળા મારમારે છે.તો તમે તાત્કાલીક મદદ કરશો. તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યા એ મોકલી તપાસ કરતા ફોન કરનાર માનસી બેનની મળતા જણાવે છે. મારા સાસરિયા માં બોલાચાલી અને ઝઘડો કરતા હોય છે.જેથી ફોન કરેલ છે .જેથી તેમને વાડજ  પોલીસ સ્ટેશનમાં લાવતા તેમના તેયો તેમના સાસરિય વિરુધ્ધ માં લેખિત માં અરજી લીધેલ છે .અને કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. આમ પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપતા માનસી બેનને પોલીસ મદદ કરેલ છે.
    • તારીખ 15/09/2015 ના સવાર ના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા  હેલ્પ લાઇન ઉપર નિકિતા  બેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે મારા ઘરની ઉપર રેહતા ભાઈ અમારી સાથે ઝઘડો કરે છે અને મારવા આવે છે .જેથી તમો પોલીસ તાત્કાલીક મદદ કરશો. તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યા એ મોકલી તપાસ કરતા. ફોન કરનાર નિકિતા  બેન મળતા જણાવે છે. કે મારા કાકા કનુભાઈ સાથે ઘર માં અવરજવર બાબતે ઘરમાં ઝઘડો થયેલ છે .જેથી  મેં ફોન કરેલ છે અને તેમને ફરિયાદ કરવા ની હોવાથી તેમને નરોડા પોલીસ સ્ટેશન માં લાવતા તેઓ એ તેમના કાકા વિરુધ્ધ માં પો.સ્ટે ફ ગુ.ર.ન 17/15, ઈ.પી.કો કલમ 294(ખ ),323,506(2)  મુજબ ગુનો નોધાવામાં આવેલ છે નરોડા  પોલીસ સ્ટેશન ને કાયદેસરની  કાર્યવાહી કરેલ છે.આમ નરોડા પોલીસ સ્ટેશન માં ગુનો નોધાવામાં આવેલ છે.આમ નિકિતા  બેન પોલીસ મદદ મળેલ છે. પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસી  મદદ મોકલી આપેલ છે
    • તારીખ 16/09/2015 ના રાતના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા  હેલ્પ લાઇન ઉપર રશમી બેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે અમારી પડોશીના માણસો મારામારી કરે છે.જેથી તમો પોલીસ તાત્કાલીક મદદ કરશો. તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યા એ મોકલી તપાસ કરતા. ફોન કરનાર રશમી   બેન મળતા જણાવે છે.રીક્ષા  પાર્ક કરવા બાબતે 40 થી વધુ માણસો સામેસામે મારામારી  અને ઝઘડો કરીને  ગાળો બોલીને પથ્થર મારો કરી ને જાનથી મારી નાખવા ની ધમકી આપે છે.જેથી મેં ફોન કરેલ છે અને તેમ,ને ફરિયાદ કરવા ની હોવાથી તેમને વાડજ પોલીસ સ્ટેશનમાં લાવતા તેઓએ તે માણસો વિરુધ્ધમાં પો.સ્ટેફગુ.ર.ન36/15, ઈ.પી.કો કલમ143,147,148,149,337,323,324,427,294(ખ),506(2)અને જી.પી.એક કલમ 135(1)  મુજબ ગુનો નોધાવામાં આવેલ છે વાડજ પોલીસ સ્ટેશન ને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.આમ વાડજ પોલીસ સ્ટેશન માં ગુનો નોધાવામાં આવેલ છે.આમ રશ્મી બેન પોલીસ મદદ મળેલ છે. પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસી  મદદ મોકલી આપેલ છે.
    • તારીખ 16/09/2015 ના બપોર ના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર નિકિતા બેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે મારા પતિ દારૂપીને આવીને મને મારમારે છે .જેથી તમો પોલીસ તાત્કાલીક મદદ કરશો.તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યા એ મોકલી તપાસ કરતા. ફોન કરનાર નિકિતા બેન મળતા જણાવે છે.મારો પતિ હેમેશ ભાઈ દારૂ પીને આઈ મને મારતો હતો જેથી  મેં ફોન કરેલ છે અને તેમના પતિ દારૂ પીધેલ હાલત માં મળી આવેલ છે .તેમ,ને ફરિયાદ કરવા ની હોવાથી તેમને રામોલ પોલીસ સ્ટેશન માં લાવતા તેઓ એ તેમના પતિ વિરુધ્ધ માં પો.સ્ટે ફ ગુ.ર.ન 5280/15, પ્રોહી કલમ 66(1),85(1)(3),જી.પી એક્ટ કલમ 110,117 મુજબ ગુનો નોધાવામાં આવેલ છે રામોલ પોલીસ સ્ટેશન ને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.આમ રામોલ પોલીસ સ્ટેશન માં ગુનો નોધાવામાં આવેલ છે.આમ નિકિતા બેન પોલીસ મદદ મળેલ છે.પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસી મદદ મોકલી આપેલ છે.
    • તારીખ 17/09/2015 ના રાતના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર વનિતા બેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે. કે મારો ઘરવાળો દારૂ પીને મારઝુડ કરે છે .તો તમે તાત્કાલીક મદદ કરશો. તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યા એ મોકલી તપાસ કરતા ફોન કરનાર વનિતા બેનની મળતા જણાવે છે.કે મારા પતિ ગોપાલભાઈ દારૂ પીને ધમાલ કરતા હોય હોય છે .જેથી ફોન કરેલ છે .જેથી તેમને ફરિયાદ કરવા ની હોવા થી તેમને મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં લાવતા તેમના પતિ વિરુધમાં લેખિત માં આરજી લીધેલ છે ફરિયાદ લીધેલ છે .અને કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. આમ પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપતા વનિતા  બેન ને પોલીસ મદદ કરેલ છે.
    • તારીખ 08/10/2015 ના સાજના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર વનિતા બેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે બે દિવસ પહેલા એક રિક્ષા વાળો મારા પતિ ને ડંડો મારીને જતો રહયો હતો તેને અમે પકડયો છે.જેથી તમો પોલીસ તાત્કાલીક મદદ કરશો. તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા.ફોન કરનાર વનિતા બેન ત્યાં મળી આવેલ અને તપાસ  કરતા જણાવે છે કે મારા પતિ ને બે દિવસ પહેલા મારમારવા આવેલ છે તે આરોપી તેના ઘરે છે જેથી આરોપીના ઘરે જઈને તેને તેને પોલીસ સ્ટેસન લાવામાં આવેલ છે  તે માટે  મેં ફોન કરેલતેમ જણાવે છે અને તેઓને ફરિયાદ કરવા ની હોવાથી તેમને સરદારનગર  પોલીસ સ્ટેશન માં લાવતા તે આરોપીના  વિરુધ્ધ મા,સી.આર.પી.સી કલમ 151 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આમ વનિતા બેન પોલીસ મદદ મળેલ છે.પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
    • તારીખ 11/10/2015 ના સાંજના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા  હેલ્પ લાઇન ઉપર સુનીતા બેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે. કે મારા કાકા મનોજભાઈ મારી સાથે ઝઘડો કરી ને હેરાન કરે છે.તો તમે તાત્કાલીક મદદ કરશો. તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યા એ મોકલી મોકલી તપાસ કરતા. ફોન કરનાર સુનીતા બેન ત્યાં  મળી આવેલ અને તપાસ  કરતા જણાવે   છે કે તેમના સામેવાળા કાકા પાણી બાબતમાં બોલાચાલી ઝઘડો કરી અવાર-નવાર ધમકી આપતા હોય છે.1091મહિલા હેલ્પલાઈન  માં હેલ્પ માટે  મેં ફોન કરેલતેમ જણાવે છે અને તેઓને ફરિયાદ કરવા ની હોવાથી તેમને વેજલપુર પોલીસ સ્ટેશન માં લાવતા તેમના કાકા   વિરુધ્ધ માં સી.આર.પી.સી કલમ 151 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આમ સુનીતા બેન પોલીસ મદદ મળેલ છે.પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
    • તારીખ 12/10/2015 ના બપૉરના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર રિમાબેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે સતાધાર સોસાયટી નજીક અમરાયિવાડી ખાતે મ।રા માસી ઉર્વશિબેન્( નામ બદલેલ છે)એ તેમનો હાથ કાપિ નાખયો છે તૉ પૉલીસ મદદ મૉકલી આપૉ તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા. ફોન કરનાર રિમાબેન ત્યાં મળી આવેલ અને તપાસ કરતા તેઓ જણાવે છે કે મારા માસી ઉર્વશિબેન મારા નાનાભાઇ બહેન ને ગાળાગાળી કરતા હોય અને કહેવા જતા  તેઓ જાતે પોતાના હાથ ઉપર પતરુ મારેલ અને સામાન્ય ઇજા પહોચાડેલ છે. ફોન કરનાર રિમાબેને તેમના માસી વિરુધ્ધ માં લેખિત મા ફરિયાદ કરેલ છે. રિમાબેન ને પોલીસ મદદ મળેલ છે.પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
    • તારીખ 14/10/2015 ના બપૉરના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર ટીનાબેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.રો હાઉસ પાસે નરોડા ખાતે મ।રા પાડોસવાલા ભાઇ અમારી સાથે ઝગડો કરે છે તૉ પૉલીસ મદદ મૉકલી આપૉ તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા. ફોન કરનાર ટીનાબેન ત્યાં મળી આવેલ અને તપાસ કરતા તેઓ જણાવે છે કે મારી બાજુમા રેહતા પાડોસી લોકો વારંવાર ઝઘડો કરે છે.અને મારવા આવતા હોય છે. જેથી તેઓને ફરિયાદ કરવા ની હોવાથી તેમનેનરોડા પોલીસ સ્ટેશન માં લાવતા તેમના વિરુધ્ધ મા આઈ પી.સી કલમ 294{ખ},506{2},114 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આમ ટીનાબેન ને પોલીસ મદદ મળેલ છે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
    • તારીખ 04/11/2015 ના સવારના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર સંગીતાબેન( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કેઅશોક મીલ ની બાજુ માં નરોડા અમારી સોસાયટી ના માણસો મારી સાથે ઝઘડૉ કરે છે તૉ પૉલીસ મદદ મૉકલી આપૉ તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા ફોન કરનાર સંગીતાબેન ત્યાં મળી આવેલ અને તપાસ કરતા જણાવે છે કે પોતાના ઘર ની પાસે જોગણીમાતા મંદિરે ગરબા મુકેલ જેને સામાવાળા એ હટાવી દિધેલ અને તે બાબતે કહેતા બોલા ચાલી મારી સાથે ઝઘડૉ કરે છે તેથી મે ફોન કરેલ જેથી તેઓને ફરિયાદ કરવા ની હોવાથી તેમને નરોડા પોલીસ સ્ટેશન માં બન્ને પાટિૅ લાવતા આગળ ની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આમ  1091 મહીલા હેલ્પ્ લાઈન થી ફરિયાદી બેન ને બચાવેલ છે.આમ પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
    • તારીખ 07/11/2015 ના સવારના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર શીતલબેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે સી.એ.સરસ્વતી સ્કુલ ની સામે પાસે સીંગરવા ગામે એક ભાઇ છરી લઇને મારવા આવેલા હોય તૉ પૉલીસ મદદ મૉકલી આપૉ તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા. ફોન કરનાર શીતલબેન ત્યાં મળી આવેલ અને તપાસ કરતા તેઓ જણાવે છે કે સામાવાળા સાથે પ્રેમસંબધ હોય જે બાબતે તેનો ભાઇ જોઇ જતા ઝઘડો તકરાર થયેલ તે બાબતે સામાવાળા ને ઇજા થતા 108 માં દવાખાને લઇ ગયેલ જેથી તેઓને ફરિયાદ કરવા ની હોવાથી તેમને ઓઢવ પોલીસ સ્ટેશન માં લાવતા તેમના વિરુધ્ધ મા આઈ પી.સી કલમ 294{ખ},506(1),ગ્પ અક્ત 135(1) મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આમ શીતલબેન ને પોલીસ મદદ મળેલ છે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
    • તારીખ 07/11/2015 ના સવારના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર શીતલબેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે સી.એ.સરસ્વતી સ્કુલ ની સામે પાસે સીંગરવા ગામે એક ભાઇ છરી લઇને મારવા આવેલા હોય તૉ પૉલીસ મદદ મૉકલી આપૉ તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા. ફોન કરનાર શીતલબેનત્યાં મળી આવેલ અને તપાસ કરતા તેઓ જણાવે છે કે સામાવાળા સાથે પ્રેમસંબધ હોય જે બાબતે તેનો ભાઇ જોઇ જતા ઝઘડો તકરાર થયેલ તે બાબતે સામાવાળા ને ઇજા થતા 108 માં દવાખાને લઇ ગયેલ જેથી તેઓને ફરિયાદ કરવા ની હોવાથી તેમને ઓઢવ પોલીસ સ્ટેશન માં લાવતા તેમના વિરુધ્ધ મા આઈ પી.સી કલમ 294{ખ},506(1),ગ્પ અક્ત 135(1) મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આમ શીતલબેન ને પોલીસ મદદ મળેલ છે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
    • તારીખ 14/11/2015 ના રાત્રિ સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર માલિબેન( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે ખોડીયાર માતા ના મંદીર ની બાજુ માં પાસે સરદારનગર પાસે મારી ચાલી ના માણસો મારવા આવ્યા છે તૉ પૉલીસ મદદ મૉકલી આપૉતેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા.માલિબેન ત્યાં મળી આવેલ અને તપાસ  કરતા જણાવે છે કે અમારા પાડોસી ને છોકરાઓ ફટાકટડા ફોડવા બાબતે બોલાચાલી ઝઘડો કરે છે. તેથી મે ફોન કરેલ જેથી તેઓને ફરિયાદ કરવા ની હોવાથી તેમને સરદારનગર પોલીસ સ્ટેશન માં બન્ને પાટી ને લાવતા અંદરોઅંદર સમાધાન થતા હે.કો સુનિલભાઇ અએ સ્ટેડા.નં 53/15 નોધ કરવેલ છે.કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આમ  1091 મહીલા હેલ્પ્ લાઈન થી ફરિયાદી બેન ને બચાવેલ છે.આમ પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
    • તારીખ 25/11/2015 ના બપોર ના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર મીલોનીબેન( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે રુપમ સીનેમા ની સામે  કાલુપુર પાસે અહીયા ઝઘડૉ થયો છે.અને સ્થાનીક પોલીસ હાજર હોય પરંતુ મહિલા પોલીસ સાથે ન હોવાથી એમની સાથે નથી જવું તમે મહીલા પૉલીસ મદદ માટે મૉકલી આપૉ તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા ફોન કરનાર મીલોનીબેન ત્યાં મળી આવેલ અને તપાસ કરતા જણાવે છે કેઅમારે દુકાને ટેબલેટ રીપેરીંગ બાબતે મોહમ્મદઅલી સાથે ઝઘડૉ થયેલ તેથી મે ફોન કરેલ જેથી તેઓને ફરિયાદ કરવા ની હોવાથી તેમનેકાલુપુર પોલીસ સ્ટેશન માં બન્ને પાર્ટી ને લાવતા સામ-સામે બન્ને ની ફરીયાદ થયેલ છે.કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આમ પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે અને મદદ કરેલ છે.
    • તારીખ 16/12/2015 ના રોજ પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર માલતીબેન( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કેનારોલ જુની કોટઁ ની પાસે મ।રા ઘરે અગાઉ ના ફ્લેટ માં સીક્યુરીટી માં નોકરી કરતો ભાઇ આવી ને મને તથા મારા પતિ ને ગાળો આપી મારઝુડ કરેલ છે.તૉ પૉલીસ મદદ મૉકલી આપૉ તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા.માલતીબેન ત્યાં મળી આવેલ અને તપાસ  કરતા જણાવે છે કે તે ભાઇ મસ્કરી કરતો હોય કહેવા જતા બોલાચાલી ને ઝઘડો કરતો હોય તે ત્યાં થી ભાગી ગયેલ છે.તેથી મે ફોન કરેલ જેથી તેઓને ફરિયાદ કરવા ની હોવાથી તેમને વટવા પોલીસ સ્ટેશન માં લાવતા તેમના વિરુધ્ધ લેખીત માં અરજી લીધેલ છે.કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આમ  1091 મહીલા હેલ્પ્ લાઈન થી ફરિયાદી બેન ને બચાવેલ છે.આમ પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
    • તારીખ 22/12/2015 ના રોજ પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર હેતલબેન( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે વાડજ ની પાસે મ।રા ઘરે  અમારા પાડોશી આવીને મારામારી કરે છે.તૉ પૉલીસ મદદ મૉકલી આપૉ તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા ત્યાં તે ભાઇ  મળી આવેલ અને તપાસ  કરતા જણાવે છે કે અમારી બાજુમાં રહેતા સંગીતાબેન સાથે છોકરાઓ રમવા અવીને બોલાચાલી-ઝઘડો થયેલ છે. જે બાબતે બંન્ને પક્ષ ને વાડજ પોલીસ સ્ટેશન માં લાવતા  સંગીતાબેન  ના વિરુધ્ધ લેખીત માં અરજી લીધેલ છે.કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આમ  1091 મહીલા હેલ્પ્ લાઈન થી ફરિયાદી બેન ને બચાવેલ છે.આમ પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
    • તારીખ 27/12/2015 ના બપોર ના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર સયોનીબેન( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે હાટકેશવર પાસે અહીયા કોઇ ભાઇ મને મારવા આવ્યા છે.તો પોલીસ મદદ મોકલી આપો.તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા ફોન કરનાર સયોનીબેન ત્યાં મળી આવેલ અને તપાસ કરતા જણાવે છે કે સામાવળા ભાઇ તમારી પાણી ની ટાંકી કેમ વરંવારં ઉભરાય છે.તેમ કહી ઝઘડો તકરાર કરત્તા હોય તેથી મે ફોન કરેલ જેથી તેઓને ફરિયાદ કરવા ની હોવાથી બન્ને પાર્ટી ને અમરાઇવાડી પોલીસ સ્ટેશન માં બન્ને પાર્ટી ને લાવતા ફોન કરનાર બેન ની ફરીયાદ લીધેલ છે.અને સામાવાળા ભાઇ ની સી.આર.પી.સી  કલમ 151 મુજબ અટકાયત કરેલ છે.આમ ફરીયાદી બેન ને બચાવેલ છે.આમ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આમ પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે અને મદદ કરેલ છે.
    • તારીખ 12/01/2016 ના રાત્રીના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર પુર્વીબેન્( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે મારો છોકરો દારુપીને મારી સાથે ઝધડો કરે છે તૉ પૉલીસ મદદ મૉકલી આપૉ તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા પુર્વીબેન  મળી આવેલ અને જણાવે છે મારો છોકરો નવનીતભાઇ(નામ બદલેલ છે) દારૂપીને ધમાલ કરતો હતો તે તમારી ગાડી આવતા પહેલા ભાગી ગયેલ છે જેથી તે બેન ને ફરીયાદ કરવાની હોવાથી વટવા પોલીસ સ્ટેશન મા લાવતા તેમની લેખિત મા અરજી લીઘેલ છે. આમ 1091 મહીલા હેલ્પ્ લાઈન થી ફોન કરનાર બેન ને મદદ કરેલ છે.આમ પોલીસ હાર્ટ1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.

    •  

      તારીખ ૧૭/૧/૨૦૧૬ ના રાત્રીના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર કમલાબેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે મારા પાડોશી નો છોકરો મને મારે છે, ઝઘડો કરવા આવેલ છે. તૉ પૉલીસ મદદ મૉકલી આપૉ તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા કમલાબેન  મળી આવેલ અને જણાવે છે મરા પપ્પા ભિખાભાઇ ના સાથે સામાવાળા ૧. ઘનશ્યામભાઈ ૨.અશ્વીંભાઇ ઘનશ્યામભાઇ તથા મંગીબેન ના ઓ એ ઘનશયામભાઇ ની દીકરી રાજુલા સાથે ભિખાભાઇ ના દીકરા રમણ એ લવ મેરેજ કરેલ જે બાબતે સામાવાળા ભિખાભાઇ સાથે ઝઘડો કરી તેઓના ડાબા ખભા ઉપર લોખડ ની પાઇપ મારી ગડ્દાપાટુ નો મારમારી જતા રહેલ જે બાબતે ફરીયાદી ભિખાભાઇ ની ફરિયાદ આધારે ફ્સ્ટગુ.ર ન ૧૩/૧૬ વટવા પોલીસ સ્ટેશન સ્ટે.ડા નંબર ૪૨/૧૬ ના કલાક ૨૧/૧૬ વાગે ગુનો દાખલ કરેલ છે

    • તારીખ 17/01/2016 ના રાત્રીના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર રમીદાબેન(નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે મારો પતિ અને જેઠ ભેગા થઇ ને મને એસિડ પીવડાવે છે.તૉ પૉલીસ મદદ મૉકલી આપૉ તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા રમીદાબેન  મળી આવેલ અને જણાવે છે મારો પતિ હુસેન(નામ બદલેલ છે) અને મારા જેઠ જમાનભાઇ(નામ બદલેલ છે) તેમના પર એસિડ ફેકે છે. જેથી તે બેન ને ફરીયાદ કરવાની હોવાથી શાહીબાગ પોલીસ સ્ટેશન મા લાવતા તેમની લેખિત મા અરજી લીઘેલ છે.આમ1091 મહીલા હેલ્પ્ લાઈન થી ફોન કરનાર બેન ને મદદ કરેલ છે.આમ પોલીસ હાર્ટ1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.

    • તારીખ ૨૧/૧/૨૦૧૬ ના રાત્રીના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર નિલમબેન(નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે મારો ઘરવાળો દારૂ પીને મારી સાથે ઝઘડો કરે છે. તો પૉલીસ મદદ મોકલી આપો તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા નિલમબેન મળી આવેલ અને જણાવે છે કે મારા પતિ સમરભાઇ(નામ બદ્લેલ છે.)દારૂ પીધેલ હાલત મા મળી આવતા પ્રોહીબીશન ગુ.ર.ન.૫૦૦૫/૧૬,પ્રોહી કલમ ૬૬(૧) બી,૮૫(૧)(૩) મુજબ કાયદેસર કરી સ્ટે.ડા ૨૦/૧૬ ક. ૧૩/૩૦ વાગે કેશ કરેલ છે. જેથી તે બેન ને ફરીયાદ કરવાની હોવાથી ઘાટલોડિયા પોલીસ સ્ટેશન મા લાવતા તેમની લેખિત મા અરજી લીઘેલ છે આમ 1091 મહીલા હેલ્પ્ લાઈન થી ફોન કરનાર બેન ને મદદ કરેલ છે.આમ પોલીસ હાર્ટ1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
    • તારીખ ૧૯/૦૨/૨૦૧૬ ના સવારના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર માનસીબેન (નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે અમારા પાડોશી અમારી સાથે ઝઘડો કરે છે.તો પોલીસ મદદ મોકલી આપો તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા માનસીબેન ત્યાં મળી આવેલ અને તપાસ કરતા જણાવે છે કે તેમના પાડોશી ભાવિકભાઈ(નામ બદલેલ છે)ના ઓ સાથે ગાડી ટકરાવા બાબતે બોલાચાલી ઝ્ઘડો હોય જેથી બન્ને ને પોલિસ સ્ટેશન લાવી સામાવાળા વિરુધ્ધ લેખિત માં અરજી આપેલ છે.આમ 1091 મહીલા હેલ્પ્ લાઈન થી ફોન કરનાર બેન ને મદદ કરેલ છે.આમ પોલીસ હાર્ટ1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
    • તારીખ ૦૮।૦૪।૨૦૧૬ ના રાત્રીના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર નિલમબેન(નામ બદલેલ છે) નો ફોનઆવ્યો હતો.તેવો જણાવે છે.કે મારો પતિ મારી સાથે ઝગડો કરી હેરાન કરે છે.. તો પૉલીસ મદદ મોકલી આપો તેથી પોલીસહાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતાનિલમબેન મળી આવેલ અને જણાવે છે કે મારા પતિ સમરભાઇ(નામ બદ્લેલ છે.) ની સાથે બોલાચાલી ઝગડો થયેલો જેથીતે બન્ને ને દાણીલિમડા પોલીસ સ્ટેશન મા લાવતા નિલમબેન નુ નિવેદન લીઘેલ છે. આમ પોલીસ હાર્ટ1091 મહિલા હેલ્પલાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
    • તારીખ ૧૧ /૪/૨૦૧૬ ના રાત્રીના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર અફ્સાનાબાનુ (નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે કેટલાક માણસો અમને માર​વા આવેલ છે. તો પૉલીસ મદદ મોકલી આપો તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા અફ્સાનાબાનુ મળી આવેલ અને જણાવે છે કે રફિક ન​વાબ ખાન નામના માણસો ટોળુ લઈને અમને માર​વા આવેલ છે. જેથી તે બેન ને ફરીયાદ કરવાની હોવાથી ઈસનપુર પોલીસ સ્ટેશન મા લાવતા સામેવાળા વિરુદ્ધ મા કલમ-૩૨૩/૨૯૪(ખ​),૫૦૬(૨) અને જી.પી. એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્ય​વાહી કરેલ છે. આમ 1091 મહીલા હેલ્પ્ લાઈન થી ફોન કરનાર બેન ને મદદ કરેલ છે.આમ પોલીસ હાર્ટ1091 મહિલા હેલ્પ લાઇન ની ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
    • તારીખ ૨૪ /૩/૨૦૧૬ ના રાત્રીના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર નયનાબેન (નામ બદલેલ છે) રહે શહેરકોટડા નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે અમારી પડોસ મા રહેતા સામેવાળા સભ્યો અમને માર​વા આવેલ છે. તો પૉલીસ મદદ મોકલી આપો તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા નયનાબેન મળી આવેલ અને જણાવે છે કે અમારા પડોસી નો દિકરો અમને હેરાન કરે છે અને તેના મમ્મી, પપ્પા તથા તે છોકરો બધા ભેગા મળી અમારી સાથે ઝગડો કરી માર માર​વા આવેલ છે. જેથી તેઓને તે ત્રણેય સામે ફરીયાદ કરવાની હોવાથી શહેરકોટડા પોલીસ સ્ટેશન લાવી તેમને સામેવાળા વિરુદ્ધ મા લેખિત મા અરજી આપેલ છે. આમ 1091 મહીલા હેલ્પ્ લાઈન થી ફોન કરનાર બેન ને મદદ કરેલ છે.આમ પોલીસ હાર્ટ1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
    • તારીખ ૨ ૫/૩/૨૦૧૬ ના રોજ સરોજબેન (નામ બદલેલ છે) રહે જશોદાનગર નો પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર ફોન આવેલ કે મારો દિયર મને માર માર​વા આવેલ છે અને ઝગડો કરે છે તો પૉલીસ મદદ મોકલી આપો તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા સરોજબેન મળી આવેલ અને જણાવે છે કે મારી દિકરી ને ૧૧ સાયન્સ ની પરીક્ષા હોય અને તેમનો દિયર મોટા અવાજ થી ટેપ વગાડતો હોય જેને ટેપ નહી વગાડ​વાનુ કહેવા જતા તેઓની સાથે ઝગડો કરવા તથા માર​વા આવેલ છે જેથી મેસેજ કરનાર બેનને તેમના દિયર વિરુદ્ધ મા ફરીયાદ કરવાની હોવાથી વટ​વા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન લાવી તેમના દિયર વિરુદ્ધ લેખિત મા અરજી આપેલ છે. આમ 1091 મહીલા હેલ્પ્ લાઈન થી ફોન કરનાર બેન ને મદદ કરેલ છે.આમ પોલીસ હાર્ટ1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
    • તારીખ ૧૮/૩/૨૦૧૬ ના રોજ મોડી સાંજ ના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર સુરેખાબેન (નામ બદલેલ છે) રહે સોલા નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે એક દુકાનવાળા ભાઈ મારી સાથે ઝગડો કરી હેરાન કરે છે. તો પૉલીસ મદદ મોકલી આપો તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા સુરેખાબેન મળી આવેલ અને જણાવે છે કે સામેવાળા દુકાનવાળા ભાઈ તથા તેમની પત્ની મારી સાથે ઝગડો કરે છે જેથી તેઓને દુકાનવાળાભાઈ સામે ફરીયાદ કરવાની હોવાથી સોલા પોલીસ સ્ટેશન લાવી તેમને સામેવાળા વિરુદ્ધ મા 2nd ગુના ર​.જી. નં -૩૦૩૯/૧૬ , આઈપીસી કલમ ૩૨૩,૨૯૪(ખ​),૫૦૬(૧),૪૨૭ તથા ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી સામેવળા વેરુદ્ધ મા કાયદેસર ની કાર્ય​વાહી કરેલ છે. આમ 1091 મહીલા હેલ્પ્ લાઈન થી ફોન કરનાર બેન ને મદદ કરેલ છે.આમ પોલીસ હાર્ટ1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
    • તારીખ ૧૬/૩/૨૦૧૬ ના રોજ સ​વારના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર રસીલાબેન (નામ બદલેલ છે) રહે નરોડા નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે મારો પતિ મારી સાથે મારામારી કરે છે. તો પૉલીસ મદદ મોકલી આપોતેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા રસીલાબેન મળી આવેલ અને જણાવે છે કે મારા પતિ સમરભાઇ(નામ બદ્લેલ છે.) ની સાથે ઝગડો થયેલો હોય તે બાબતે ફરીયાદ કર​વાની હોય નરોડા પોલીસ સ્ટેશન ફરીયાદ રૂમ મા લાવી મેસેજ કરનાર બેને તેઓના પતિ વિરુદ્ધ મા એન​.સી નં ૨૭/૧૬, આઈપીસી કલમ ૩૨૩ મુજબ ફરીયાદ નોંધી કાયદેસર ની કાર્ય​વાહી કરેલ છે. આમ પોલીસ હાર્ટ1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
    • તારીખ ૨૦/૩/૨૦૧૬ ના રોજ રાતના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર સાવિત્રીબેન (નામ બદલેલ છે) રહે નારાયણપુરા નો ફોન આવ્યો હતો તેવો જણાવે છે કે મારો પતિ દારૂ પીને મને માર મારે છે. તો પૉલીસ મદદ મોકલી આપો તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા સાવિત્રીબેન મળી આવેલ અને જણાવે છે કે મારા પતિ રાજેશભાઇ(નામ બદ્લેલ છે.) દારૂ પીને મને માર મારે છે જેથી તે બાબતે ફરીયાદ કર​વાની હોય મેસેજ કરનાર બેન ને તથા તેમના પતિ ને નારાયણપુરા પોલીસ સ્ટેશન ફરીયાદ રૂમ મા લાવી મેસેજ કરનાર બેને તેઓના પતિ વિરુદ્ધ મા લેખિત મા અરજી લીઘેલ છે અને સી.આર​.પી.સી કલમ ૧૫૧ મુજબ ફરીયાદ નોંધી કાયદેસર ની કાર્ય​વાહી કરેલ છે. આમ પોલીસ હાર્ટ1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
    • તારીખ ૦૨/૦૪/૨૦૧૬ ના રોજ રાત્રીના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર કાજલબેન (નામ બદલેલ છે) રહે શહેરકોટડા નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે કે અમારી પડોસ મા રહેતા માણસો અમારી સાથે ઝગડો કરે છે. તો પૉલીસ મદદ મોકલી આપો તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા ર કાજલબેન મળી આવેલ અને જણાવે છે કે અમારી સામેવાળા પડોશી બે ભાઈઓ દીવાલ બાબતે ઝગડો કરી અમને ગડદા-પાટુ નો માર મારેલ છે. જેથી તે બાબતે ફરીયાદ કર​વાની હોય તેઓને શહેરકોટડા પોલીસ સ્ટેશન ફરીયાદ રૂમ મા લાવી મેસેજ કરનાર બેને તેઓના સામેવાળા વિરુદ્ધ મા એન​.સી નં ૩૭/૧૬, આઈપીસી કલમ ૩૨૩ તથા ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્ય​વાહી કરેલ છે. આમ પોલીસ હાર્ટ1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
    • તારીખ ૩૦/૩/૨૦૧૬ ના રોજ રાત્રીના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર રંજનબેન (નામ બદલેલ છે) રહે સરદારનગર નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે કે મારો પતિ મારી સાથે મારામારી કરે છે. તો પૉલીસ મદદ મોકલી આપોતેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા રંજનબેન મળી આવેલ અને જણાવે છે કે મારા પતિ જશ​વંતભાઈ(નામ બદ્લેલ છે) મારી સાથે મારામારી કરી ધમકી આપે છે જેથી તે બાબતે ફરીયાદ કર​વાની હોય સરદારનગર પોલીસ સ્ટેશન ફરીયાદ રૂમ મા લાવી મેસેજ કરનાર બેને તેઓના પતિ વિરુદ્ધ મા લેખીત મા અરજી આપેલ છે. આમ 1091 મહીલા હેલ્પ્ લાઈન થી ફોન કરનાર બેન ને મદદ કરેલ છે. આમ પોલીસ હાર્ટ1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
    • ૧૦૯૧ મહિલા હેલ્પ લાઇન ઉપર તા. ૨૫/ ૫ /૨૦૧૬ ના રોજ ૮:૩૨ વાગે પારુલ બેન (નામ બદલેલ છે) નો ફોન આવેલ અને તેઓ જણાવે છે કે અમારી બાજુમા રહેતા પાડોશી ચમન ભાઇ અમારી સાથે મકાન બાબતે ઝગડો કરીને મારવા માટે આવેલ છે જેથી પોલિસ મદદ મોક્લી આપશો તેથી ૧૦૯૧ મહિલા હેલ્પ લાઇનની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલિસની એક ટીમને મેસેજના આધારે બનાવ વાળી જગ્યાએ મોકલી. તપાસ કરતા પારુલ બેનને મળતા જણાવે છે કે સામે વાળા ડાહ્યા ભાઇ સાથે પાણી બાબતે ઝઘડૉ થયેલ છે.જેથી મે ફોન કરેલ હતો જેઓ ફરીયાદ કરવા માગતા હોય માટે પારુલ બેનને પોલિસ સ્ટેશન લાવી ઇંન્વે હેડ કોન્સ્ટેબલને સોપતા પારુલ બેનની એન. સી ફરીયાદ નંબર ૩૩/૧૬ તથા સામે વાળા ડાહ્યાભાઇની એન.સી ફરીયાદ નંબર ૩૨/૧૬ થી ક્રોસ એન.સી ફરીયાદ લેવામા આવેલ છે. ૧૦૯૧ મહિલા હેલ્પ લાઇનની ટીમે ફરીયાદી બેનને સમયસર પોલિસ મદદ મોકલી આપેલ છે .
    • અત્રે ૧૦૯૧ મહિલા હેલ્પ લાઇન પર ૨૫/૫/૨૦૧૬ ના રોજ સાંજના સમયે માધુપુરા વિસ્તારમાથી બસરા બાનુ (નામ બદલેલ છે) નો ફોન આવતા તેઓએ જ્ણાવેલ કે અમારી બાજુ મા રહેતા અબ્દુલભાઇ ,સલમાબાનુ,તથા રુહાનાબાનુ લોકોએ અમારી સાથે ઝઘડો કરી મારા મારી કરે છે તેથી પોલીસ મદદ મોકલવા વિનંતી છે. જેથી ૧૦૯૧ની ટીમે તાત્કાલિક માધુપુરા મોબાઇલ પોલીસ મોકલી તપાસ કરતા માલૂમ પડેલ કે ફરીયાદીને ૧૦૮ મા સારવાર અથેઁ સિવિલ હોસ્પિટલ મા લઇ ગયેલ હોવાથી માધુપુરા પોલીસ સ્ટેશનના ઈન્વેસ્ટિગેશન હેડ.કોન્સ્ટેબલ. મુકેશગીરી એ સિવિલ હોસ્પિટલ માં જઇ ફરિયાદી બસરાબાનુ ની સામાવાળા અબ્દુલભાઇ ,સલમાબાનુ,તથા રુહાનાબાનુ નાઓ વિરૂધ્ધમાં માધુપુરા પોલીસ સ્ટેશને સેકન્ડ ગુના ર.નં. ૩૦૯૭/૧૬ ઇ.પી.કો. કલમ ૩૨૩,૫૦૬(૨),૧૧૪ મુજબ ફરીયાદ દાખલ કરી સામાવાળા વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આમ 1091 મહીલા હેલ્પ્ લાઈન થી ફોન કરનાર બેન ને મદદ કરેલ છે.આમ પોલીસ હાર્ટ1091 મહિલા હેલ્પ લાઇન ની ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
    • અત્રે ૧૦૯૧ મહિલા હેલ્પ લાઇન પર સાંજના સમયે રીટાબેન​ (નામ બદલેલ છે) નો ફોન આવેલ અને તેઓ જણાવે છે કે મારો દિયર દારૂ પીને મારી સાથે ઝઘડો કરી મારા મારી કરે છે તેથી પોલીસ મદદ મોકલવા વિનંતી છે. જેથી પોલીસ હાર્ટ1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા રીટાબેન મળી આવેલ અને જણાવે છે કે મારે દિયર સાથે બોલાચાલી થતા ઝગડો કરી મારી સાથે મારામારી કરે છે જેથી ફોન કરેલ છે. અને પોલિસ ને દારૂ પિધેલ હાલત મા તેમનો દિયર મળી આવતા તેમને પોલીસ સ્ટેશને લાવી પ્રો.હી.ગુના નં-૫૦૩૪/૧૬, પ્રો.હી. કલમ ૮૫(૧),૬૬(૧) તથા જી.પી.એક્ટ ૧૧૦,૧૧૭ હેઠળ કાયદેસર ની કાર્ય​વાહી કર​વામા આવેલ છે.  આમ 1091 મહીલા હેલ્પ્ લાઈન થી ફોન કરનાર બેન ને મદદ કરેલ છે.આમ પોલીસ હાર્ટ1091 મહિલા હેલ્પ લાઇન ની ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.

    ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020



    © C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
    English to Hindi Transliterate