ભારતીય નાગરિક ,મિત્રો ,સ્ત્રીઓ ની બાબત નાં ગુના જેવાકે છેડતી,અપહરણ ,બળાત્કાર,ગેંગ રેપ,જાતીય શોષણ,અંધશ્રદ્ધા માં ફસાવું,સાસરીયા ની મારઝૂડ-માનસિક ત્રાસ,જબરદસ્તી થી એબોર્શન કે તે માટે દબાવ કે કોઈપણ જાત ની કાનૂની ગુંચ,કામ નોકરી ધંધા સ્થળે થતી હેરાનગતિ,બદનામી-બ્લેક મેલિંગ ફેસબુક-વ્હોત્સાપ પર કે ફોન મેસેજ દ્વારા ત્રાસ વિગેરે..ની આપને જાણ હોય તો અથવા તેવી મેટર માં પોલીસ કે કોર્ટ કાર્યવાહી થી સંતોષ નાં હોય કે આપને ન્યાય મળવા માં વિલંબ થતો હોય કે ભારત ના બંધારણ કાનુન માનવતા લોકશાહી પર ની શ્રધ્ધા ઓછી થતી લાગતી હોય તો અમે આપનું નામ ઓળખ કોઈપણ રીતે જાહેર નહિ થાય અથવા ખર્ચ નહિ થાય તે રીતે અમારી મદદ મળશે તે સ્ત્રીઓ ને અથવા તેમના અંગત સગા પરિવાર નાં સભ્યો ને ગુલાબીગેંગ ની આ માહિતી આપી ગુલાબીગેંગ વિષે ની જાણકારી આપવા થી તે બહેન ને ખાનગી રાહે યોગ્ય જરૂરી મદદ આપવામાં આવશે. માહિતી આપનાર નું નામ ઓળખ ખાનગી રહશે..અને પીડિતા બહેન ને મદદ કર્યા નો આત્મસંતોષ મળશે.
સ્ત્રોત: નટુભાઈ લાગેરહો ફોન ૯૮૭૯૨૯૦૬૦૧ સુરત
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/14/2020