દૃષ્ટિહીન-વિકલાંગો માટે વ્યવસાયિક તાલીમ આપતા કેન્દ્રોના નામ/સરનામાં:
- સંચાલકશ્રી, અંધજન મંડળ, (માત્ર અંધજન/અપંગો માટે) ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર, ડૉ. જગદીશ પટેલ ચોક, ૧૩૨ ફૂટ રિંગ રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ પીન નં. ૩૮૦૦૧૫. ટે.નં. (૦૭૯) ૨૬૩૦૫૦૮૨, ૨૬૩૦૪૦૭૦
- સંચાલકશ્રી, બહેરા-મૂંગા શાળા, નવરંગપુરા, આશ્રમરોડ અમદાવાદ૩૮૦૦૦૯, ટે.નં. ૬૫૮૬૧૩૮
- ધી સોસાયટી ફોર ફિઝીકલી હેન્ડીકેડ, લવકુશ કોમ્પલેક્ષ, સુખરામનગર, ગોમતીપુર, અમદાવાદ.
- સંચાલકશ્રી, લાયન્સ કલબ સોસાયટી, લાયન્સ ઈન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ સેન્ટર ફોર ડિસેબલ, શ્રી વાડીલાલ હીરાલાલ ગાંધી બહેરા-મૂંગા શાળા, એસ.ટી. બસ સ્ટેન્ડ પાછળ, મુ.પો. મોડાસા, જિ. સાબરકાંઠા, પી.ન. ૩૮૩૩૧૫ ટે.નં. (૦૨૭૭૪) ૨૪૬ ૮૦૧
- સંચાલકશ્રી, સરસ્વતી એજયુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, સંચાલિત સમર્પણ મુકબધિર શિશુ વિદ્યામંદિર, કૃષ્ણભવન મોટેરા, સાબરમતિ, અમદાવાદ-૩૮OOON
- સંચાલકશ્રી, સરસ્વતી એજયુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સમર્પણ મુકબધીર શિશુ વિદ્યામંદિર, ૧૧૧ ચ ટાઈપસેક્ટર-૨૮, ગાંધીનગર, ટે.નં. (૦૭૯) ૨૩૨૧૧૩૩૨
- સંચાલકશ્રી, ગુજરાત રક્તપિત્ત નિવારણ સેવા સંઘ જની ગઢી. ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર, સેવાતીર્થ, તરસાલીબાયપાસ પાસે, આદર્શનગર, વડોદરા-૩૯૦૦૦ ટે.નં. (૦૨૬૫) ૨૬૩૬૩૬૧
- સંચાલકશ્રી, ડિસેબલ વેલ્ફર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા, ૮૨૫, સુમન દેસાઈની વાડી, ખટોદરા, ઉધના દરવાજા, સુરત૩૯૫૦૦૨, ટેનં. (૦૨૬૧) ૨૬૩૪૭૦૩, ૨૬૩૭૬૭૭૨૪૬૪૯૨૭
- સંચાલકશ્રી, ગાંધીઘર-કછોલી, મુ.પો. કછોલી, સ્ટે. અમલસાડ, તા. ગણદેવી, જિ. નવસારી. ટે.નં. (૦૨૬૩૪)૨૭૦૭૫૯/૨૭૦૬૪૪
- વોકેશનલ રીહેબિલીટી સેન્ટર ફોર હેન્ડીકેપ્સ, હોસ્ટેલ બિલ્ડિંગ, આઈ.ટી.આઈ., સામે, કુબેરનગર, અમદાવાદ
- વોકેશનલ રીહેબિલીટી સેન્ટર ફોર હેન્ડીકેપ્સ વૂમન, એમ.આઈ. એસ્ટેટ, જલારામ મંદિર રોડ, કારેલીબાગ,વડોદરા- ૩૯૦૦૧૮
- સંચાલકશ્રી, પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ, નિર્મળ નગર સોસાયટી, દાલમિલ રોડ, સુરેન્દ્રનગર - ૩૬૩૦૦૧ટે.નં. (૦૨૭૫૨) ૨૯૩૧૦૦/૨૮૩૪OO
- સંચાલકશ્રી, શ્રી કૃષ્ણકુમારસિંહજી, અંધ ઉદ્યોગ શાળા ટ્રસ્ટ સંચાલિત, શ્રીમતી પી.એન.આર.શાહ પ્રજ્ઞા ચક્ષુવિદ્યાલય, વિપનગર, ભાવનગર. પી.ન. ૩૬૪૦૦૨ ટે.નં. (૦૨૭૮) ૨૪૨૩૯૧૭
ઉપરોક્ત સંસ્થાઓમાં પ્રવેશ અંગેની કામગીરી સંસ્થા કક્ષાએ જ કરવામાં આવે છે. તેથી વધુ વિગતો માટે જે તે સંસ્થાનો સંપર્ક સાધવા વિનંતી
સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.