નીચેની વ્યક્તિઓને રેલવે મુસાફરી દરમિયાન રેલ ભાડામાં રાહતનો લાભ આપવામાં આવે છે.
વ્યક્તિઓની કક્ષા |
રાહતનું ધોરણ |
|
|
સિંગલ પ્રવાસ ટિકિટ |
સિઝન પ્રવાસ ટિકિટ |
|
I ક્લાસ IIસ્લીપર ક્લાસ |
I ક્લાસ Iક્લાસ |
વિકલાંગ પેરાપ્લેજિક વ્યક્તિઓ અનેતેના સાથીદાર, કોઈ પણ હેતુ માટેનો પ્રવાસ |
૭૫ ટકા II સ્લીપર, I, AC CC & AC ૩ ટાયર અને ૫૦% AC ૨ ટાયર અને ACIબંને માટે |
૫૦%૫૦% બંને માટેબંને માટે |
માનસિક ક્ષતિ ધરાવતી વ્યક્તિ, સંભાળ લેનાર સાથી વ્યક્તિ સાથે, કોઈ પણ હેતુ માટે |
૭૫%, II સ્લીપર, I, AC CC & AC ૩ ટાયર અને ૫૦% AC ર ટાયર અને ACI બંને |
૫૦%૫૦% બંને માટેબંને માટે |
શ્રવણમંદ વ્યક્તિઓ (બંને ક્ષતિઓ એક જ વ્યક્તિમાં) એકલા અથવા સંભાળ લેનારવ્યક્તિ સાથે કોઈપણ હેતુ સર |
૫૦% ૫૦% બંને માટે બંને માટે |
૫૦% ૫૦% બંને માટે બંને માટે |
દૃષ્ટિહીન વ્યક્તિ એક્લા અથવા સાથીવ્યક્તિ માટેનો પ્રવાસ કોઈ પણ હેતુ માટે |
૭૫%, II સ્લીપર, I, AC CC & AC ૩ ટાયર અને ૫૦% AC ર ટાયર અને AC I બંને માટે |
૫૦% ૫૦% બંને માટે બંને માટે |
સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020