અ.નં. |
વિકલાંગતાનો પ્રકાર |
પુરસ્કારની વિગત |
૧ |
માનસિક ક્ષતિ માટે (ઓટીઝમ, સી. પી., બહુ વિકલાંગતા અને મંદ બુદ્ધિ) કોઇપણ એક સંવર્ગ માટે |
વાલી માં-બાપને રૂપિયા ૧૦,૦૦૦/- રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર |
૨ |
મૂક બધિર માટે (મૂક અને બધિર બંને વિકલાંગતા સાથે હોય તેવા) |
વાલી માં-બાપને રૂપિયા ૧૦,૦૦૦/- રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર |
૩ |
અંધ માટે (લઘુ દ્રષ્ટિ, પૂર્ણ અંધ બંને માંથી કોઈ એક સંવર્ગને |
વાલી માં-બાપને રૂપિયા ૧૦,૦૦૦/- રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર |
૪ |
અસ્થિવિષયક વિકલાંગતા (૬૦ ટકાથી ઉપરની અસ્થિવિષયક વિકલાંગતા ધરાવતા હોય તવા એક વિકલાંગતા માટે) |
વાલી માં-બાપને રૂપિયા ૧૦,૦૦૦/- રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર |
સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ,
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/25/2020