આર્થિક સહાયની યોજનાઓ વિષે માહિતી
ઈન્દિરા ગાંઘી નેશનલ ડીસએબીલીટી પેન્શન સ્કીમ(IGNDPS)સંત સુરદાસ યોજના (તીવ્ર વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને આર્થિક સહાય
વિકલાંગ વિઘાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ સહાય યોજના (ગુજરાત રાજયમાં ૧૯૯૯-૨૦૦૦ થી અમલમાં)
વિકલાંગ વ્યકિતને એસ.ટી. બસમાં મફત મુસાફરી કરવાની યોજના વિષે માહિતી
દીવ્યાંગો માટેની કલ્યાણકારી યોજનાઓ
દીવ્યાંગો માટેની કલ્યાણકારી યોજનાઓ
પોલીયોના દર્દીઓ માટે શસ્ત્રક્રિયા અને તે પછીના કાર્યક્રમની યોજના.
મહર્ષિ અષ્ટાવક્ર સમુદાય આધારિત યોજના-(સમુદાય આધારિત પુનઃવસન યોજના)
રાજ્ય પારિતોષિક વિષે ની માહિતી
વિકલાંગ વ્યકિત માટે અલગ અલગ યોજના વિષે માહિતી આવરી લીધી છે
આ વિભાગમાં વિકલાંગ (સમાન તકો-અધિકારોનું રક્ષણ અને પૂર્ણ ભાગીદારી) ધારો, ૧૯૯૫ વિશેની માહિતી છે
વિકલાંગ વિધવા બહેનોને મકાન બાંધકામ માટે સહાય આપવાની યોજના
વિકલાંગ વ્યકિતઓના કુટુંબીજનને વીમા સહાય યોજના આપવા બાબત વિષે માહિતી
વિકલાંગ વ્યકિતઓને સાધન સહાય આપવાની યોજના વિશેની માહિતી આવરી લીધી છે
વિકલાંગ વિઘાર્થીઓને વિકલાંગ શિષ્યવૃતિ આપવાની યોજના
સ્વરોજગારી માટે સાધન સહાય આપવાની માનવકલ્યાણ યોજના