- વિકલાંગોના કલ્યાણ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રવૃત્તિ કરતી બે સંસ્થા અને બે વ્યક્તિ ઓને રાજય પારિતોષિક આપવાની યોજના હેઠળ પસંદગી પામેલ
- સંસ્થાગત :- પ્રથમ ક્રમને રૂ.૫૦,૦૦૦/- રોકડા અને પ્રશસ્તિપત્ર
દ્રિતીય ક્રમને રૂ.૪૫,૦૦૦/- રોકડા અને પ્રશસ્તિપત્ર
- વ્યક્તિગત :- પ્રથમ ક્રમને રૂ.૨૦,૦૦૦/- રોકડા અને પ્રશસ્તિપત્ર
દ્રિતીય ક્રમને રૂ.૧૫,૦૦૦/- રોકડા અને પ્રશસ્તિપત્ર.
- આ યોજનાનો લાભ વેતન મેળવતા કર્મચારી, સંસ્થાને મળવાપાત્ર નથી.
- વિકલાંગ બાળકના પ્રત્યેક વાલી / મા-બાપને રાજય પારીતોષિતક યોજના
અ.નં. | વિકલાંગતાનો પ્રકાર | પુરસ્કારની વિગત |
૧ |
માનસિક ક્ષતિ માટે (ઓટીઝમ, સી. પી., બહુ વિકલાંગતા અને મંદ બુદ્ધિ) કોઇપણ એક સંવર્ગ માટે |
વાલી માં-બાપને રૂપિયા ૧૦,૦૦૦/- રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર |
૨ |
મૂક બધિર માટે (મૂક અને બધિર બંને વિકલાંગતા સાથે હોય તેવા) |
વાલી માં-બાપને રૂપિયા ૧૦,૦૦૦/- રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર |
૩ |
અંધ માટે (લઘુ દ્રષ્ટિ, પૂર્ણ અંધ બંને માંથી કોઈ એક સંવર્ગને |
વાલી માં-બાપને રૂપિયા ૧૦,૦૦૦/- રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર |
૪ |
અસ્થિવિષયક વિકલાંગતા (૬૦ ટકાથી ઉપરની અસ્થિવિષયક વિકલાંગતા ધરાવતા હોય તવા એક વિકલાંગતા માટે) |
વાલી માં-બાપને રૂપિયા ૧૦,૦૦૦/- રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર |
વિકલાંગ કલ્યાણ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રવૃતી કરતી સંસ્થા / વ્યકિતને રાષ્ટ્રીય પારિતોષિક
- સંસ્થાને રૂ. ૧,૦૦,૦૦૦/- રોકડા તથા પ્રશસ્તિ પત્ર તથા
વધારાની પ પારિતોષિક પ્રત્યેકને રૂ. ૨પ,૦૦૦/- રોકડા તથા પ્રશસ્તિપત્ર
- વ્યકિતને રૂ. ૧,૦૦,૦૦૦/- રોકડા તથા પ્રશસ્તિ પત્ર તથા
વધારાનાં ૪-પારિતોષિક પ્રત્યેકને રૂ. ૧પ,૦૦૦/- રોકડા તથા પ્રશસ્તિપત્ર.
બાહ્ય લિંક
સ્ત્રોત: નિયામક, સમાજ સુરક્ષા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.