વિકલાંગતાના મુદ્દાઓને મુખ્ય પ્રવાહમાં લાવવાના પડકારો અને વિકલાંગતાના ધરાવતી વ્યક્તિને અધિકારો વિષે ખરડો આવી રહ્યો છે. શિક્ષણ અને રોજગારીના ક્ષેત્રે વિકલાંગોના સમાવેશ માટેના પ્રયાસો અને અધિકારો વિષે ની માહિતી આપી છે સર્વ શિક્ષા અભિયાન હેઠળ શિક્ષકો તાલીમ વિકલાંગતા ૧૫૦૦ વિકલાંગ શિક્ષણ માટે શિક્ષકોની ભરતી કરવામાં આવી છે અંધજન મંડળના વરિષ્ઠ કાર્યકર્તા આવી સમિતિ ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન છે
નીચે આપેલી લિંકમાં જેમાં સંક્ષિપ્ત માહિતી આપેલી છે
વિકલાંગતાને મુખ્ય પ્રવાહો માં લાવવા માટે પડકારો માટે ઉન્નતીના વિચાર પબ્લીકેશન માં વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
સ્ત્રોત :વિચાર ઉન્નતીફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020