અનુ.જનજાતિની કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઈનું મામેરુ યોજના
યોજનાનો ઉદ્દેશ
- અનુસુચિત જનજાતિના કુંટુંબની કન્યાના લગ્ન પ્રસંગે નાણાંકિય સહાય.
પાત્રતાના ધોરણો
- લાભાર્થી કન્યાની ઉંમર ૧૮ વર્ષ અને કુમાર ૨૧ વર્ષ થી ઓછી ન હોવી જોઈએ.
- લગ્ન કર્યાના પુરાવા
- લગ્ન થયેના ૧ વર્ષમાં અરજી કરવાની રહેશે.
- કુટુંબની વાર્ષિક આવકમર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૭૦૦/-અને શહેરી વિસ્તારમાં રૂ. ૬૮,૦૦૦/-
યોજનાના ફાયદા/સહાય
- લાભાથીને રૂ. ૧૦,૦૦૦/- ની સહાય ચેક થી ચુકવવામાં આવે છે.
પ્રક્રિયા
- જિલ્લાના મદદનીશ કમિશનર તિ વિકાસની કચેરીમાં નિયત નમૂનામાં દસ્તાવેજી પુરાવાના રજુ કરવાની હોય છે અને આ દસ્તાવેજના આધારે નિયમ અનુસાર મળવાપાત્ર લાભાર્થીઓને સહાય ચુકવવામાં આવે છે.
સ્ત્રોત: મારુ ગુજરાત બ્લોગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/1/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.