આર્થિક સુરક્ષાના અભાવ હેઠળ જીવન જીવતા મહત્તમ લોકોની સુરક્ષા માટે ખાસ
પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના અમલમાં મુકવામાં આવેલ છે, જેની લાક્ષણિકતા નીચે મુજબ છે.
બેંકમાં ખાતુ ધરાવતી હોય એવી ૧૮ થી પ૦ વર્ષ ની વ્યક્તિ લાભ લઇ શકે. ૫૫ વર્ષ પૂર્ણ કર્યા પહેલાં યોજનામાં જોડાયેલ લોકોને વાર્ષિક પ્રિમિયમ ભરવાના કારણે પપ વર્ષની ઉંમર સુધી વીમા રક્ષણ મળશે.
સભ્યનું કોઇ પણ કારણસર મૃત્યુ રૂ ૨ લાખ ચૂકવવા પાત્ર રકમ થશે.
ઉપરોક્ત યોજના નીચે રક્ષણ ના સમયગાળા માટે ૧લી જુન થી ૩૧મી મે માટે ગ્રાહકોએ નોંધણી તેમજ 3. ખાતામાંથી આપોઆપ કપાત માટે સંમતિ દર વર્ષે ૩૧મી મે સુધીમાં જરૂ આપવાની રહેશે, જે પહેલા વર્ષને લાગુ પડશે નહી. નિયત સમય પછી નોં રી વાર્ષિક પ્રિમિયમ તેમજ સારા આરોગ્ય અંગેનું સ્વ પ્રમાણિત પ્રમાણપત્ર స్థా? જના નીચે રક્ષણ મેળવવું શક્ય રહેશે.
જાહેર ક્ષેત્રની LIC અને અન્ય વીમા કંપનીઓ દ્વારા બેંક મારફતે યોજના અમલમાં મૂકાશે.
સ્ત્રોત: મારુ ગુજરાત બ્લોગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/27/2020
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના