પંજાબ નેશનલ બેન્ક મોબાઇલ પર આ બેન્કિંગ સેવાઓ આપે છે:

ખાતાના જમાનાણા તપાસ કરવા માટે

ખાતાનું ટૂંકું નોંધપત્ર મોકલવાની અરજી માટે

ઓનલાઇન ટુંકું નોંધપત્ર લેવા માટે

ત્રીજી વ્યકિતને નાણા પરિવહન કરવા માટે

ઓનલાઇન અદા કરેલ ચેકની ચૂકવણી રોકવા માટે

ચેક બુક મોકલવા માટેની અરજી

અદા ચેક વગેરેની મંજૂરી સ્થિતિ ચકાસવા માટે

મોબાઇલ બેન્કિંગ સેવાઓ માટેની જરૂરીયાતો:

તમારો હેન્ડસેટમાં GPRS સક્રિય કરેલ હોવું જોઈએ,

GRPS જોડાણ કરવા માટે સેવા પૂરી પાડનારાઓ સાથે જોડાણ હોવું જોઈએ કે જેનું જોડાણ ગ્રાહક દ્વારા વપરાયેલમાં આવે છે.

સક્રિય GPRS માટે ગ્રાહકે તેમને સેવા આપનાર કસ્ટમર કેર નંબર પર સંપર્ક કરવો અને GPRS સક્રિયકૃત કરવવું.

ચકાસો કે શું GPRS સક્રિય થઈ ગયેલ છે, તે માટે મોબાઇલ બ્રાઉઝર મારફતે કોઈપણ વેબસાઇટ ખોલવાનો પ્રયાસ કરો. (દા.ત. www.google.com )

મોબાઇલ બેન્કિંગ સેવાઓ માટેની નોંધણી પ્રક્રિયા:

તમારી સૌથી નજીકની PNB શાખામાંથી અરજીપત્ર મેળવો.

જરૂરી દસ્તાવેજ સાથે તમારી મુખ્ય શાખા ખાતે ભરલું અરજીપત્ર જમા કરાવો.

વધુ માહિતી

PNB મોબાઇલ બેન્કિંગ સેવાઓની વપરાશકર્તા માર્ગદર્શિકા વાંચવા માટે અહીં ક્લિક કરો

પણ PNB મોબાઇલ બેન્કિંગ સેવાઓ વિશે વધુ જાણવા માટે, કૃપા કરીને બંને લિંકની મુલાકાત લો.

https://mobile.netpnb.com/mbanking.html

http://netpnb.com/index.html