અટલ પેન્શન યોજનાએ ભારતના નાગરિકો માટે ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારો પર ધ્યાન કેન્દ્રિત કરતી યોજના છે.
ભારતનો કોઇ પણ નાગરિક અટલ પેનશન યોજનામાં જોડાઇ શકે છે, જેની યોગ્યતા માટેના માપદંડ નીચે મુજબ છે:
નોંધ: સંભવિત અરજદાર રજીસ્ટ્રેશન સમયે બેંકને આધાર અને મોબાઈલ નંબર આપી શકે છે. જેનાથી અરજદારને અટલ પેનશન યોજ ની નિયતકાલિક માહિતી મેળવી શકે છે. જો કે, આધાર નોંધણી માટે ફરજીયાત નથી.
પેન્શન લોકોને તેમના નિવૃત્તિકાળમાં માસિક આવક પૂરી પાડે છે. પેન્શનની જરૂરિયાત:
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી કરશે.
દાખલ ઉમર |
યોગદાનના વર્ષો |
માસિક પેન્શન ૧૦૦૦ |
માસિક પેન્શન ૨૦૦૦ |
માસિક પેન્શન ૩૦૦૦ |
માસિક પેન્શન ૪૦૦૦ |
માસિક પેન્શન ૫૦૦૦ |
૧૮ |
૪૨ |
૪૨ |
૮૪ |
૧૨૬ |
૧૬૮ |
૨૧૦ |
૧૯ |
૪૧ |
૪૬ |
૯૨ |
૧૩૮ |
૧૮૩ |
૨૨૮ |
૨૦ |
૪૦ |
૫૦ |
૧૦૦ |
૧૫૦ |
૧૯૭ |
૨૪૮ |
૨૧ |
૩૯ |
૫૪ |
૧૦૮ |
૧૬૨ |
૨૧૫ |
૨૬૮ |
૨૨ |
૩૮ |
૫૯ |
૧૧૭ |
૧૭૭ |
૨૩૪ |
૨૯૨ |
૨૩ |
૩૭ |
૬૪ |
૧૨૭ |
૧૯૨ |
૨૫૪ |
૩૧૮ |
૨૪ |
૩૬ |
૭૦ |
૧૩૯ |
૨૦૮ |
૨૭૭ |
૩૪૮ |
૨૫ |
૩૫ |
૭૬ |
૧૫૧ |
૨૨૬ |
301 |
૩૭૯ |
૨૬ |
૩૪ |
૮૨ |
૧૬૪ |
૨૪૬ |
૩૨૭ |
૪૦૯ |
૨૭ |
૩૩ |
૯૦ |
૧૭૮ |
૨૬૮ |
૩૫૬ |
૪૪૬ |
૨૮ |
૩૨ |
૯૭ |
૧૯૪ |
૨૯૨ |
૩૮૮ |
૪૮૫ |
૨૯ |
૩૧ |
૧૦૬ |
૨૧૨ |
૩૧૮ |
૪૨૩ |
૫૨૯ |
૩૦ |
૩૦ |
૧૧૬ |
૨૩૧ |
૩૪૭ |
૪૬૨ |
૫૭૭ |
૩૧ |
૨૯ |
૧૨૬ |
૨૫૨ |
૩૭૯ |
૫૦૪ |
૬૩૦ |
૩૨ |
૨૮ |
૧૩૮ |
૨૭૬ |
૪૧૪ |
૫૫૧ |
૬૮૯ |
૩૩ |
૨૭ |
૧૫૧ |
૩૦૨ |
૪૫૩ |
૬૦૨ |
૭૫૨ |
૩૪ |
૨૬ |
૧૬૫ |
૩૩૦ |
૪૩૪ |
૬૫૯ |
૮૨૪ |
૩૫ |
૨૫ |
૧૮૧ |
૩૬૨ |
૪૯૪ |
૭૨૨ |
૯૦૨ |
૩૬ |
૨૪ |
૧૯૮ |
૩૯૬ |
૫૯૪ |
૭૯૨ |
૯૯૦ |
૩૭ |
૨૩ |
૨૧૮ |
૪૩૬ |
૬૫૪ |
૮૭૦ |
૧૦૮૭ |
૩૮ |
૨૨ |
૨૪૦ |
૪૮૦ |
૭૨૦ |
૯૫૭ |
૧૧૯૬ |
૩૯ |
૨૧ |
૨૬૪ |
૫૨૮ |
૭૯૨ |
૧૦૫૪ |
૧૩૧૮ |
૪૦ |
૨૦ |
૨૯૧ |
૫૮૨ |
૮૭૩ |
૧૧૬૪ |
૧૪૫૪ |
૬૦ વર્ષે પાકતી ઉમરે |
|
૧.૭ લાખ |
૩.૦૪ લાખ |
૫.૧ લાખ |
૬.૮ લાખ |
૮.૫ લાખ |
સ્ત્રોત: મારુ ગુજરાત બ્લોગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020
અટલ પેન્શન યોજના વિષે માહિતી
નાણા વિભાગ ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ સામાજીક સ...
અટલ પેન્શન યોજના
અટલ પેન્શન યોજના વિષે માહિતી