યોજના શરૂ થયાનું વર્ષ |
૨૦૧૧-૧૨ |
યોજનાનું નાણાકીય સ્ત્રોત |
ભારત સરકાર અને રાજ્ય સરકાર |
યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ |
તમામ સગર્ભા માતાને પ્રસૂતિ બાદ ૪૨ દિવસ સુધી તથા નવજાત શિશુ અવસ્થા અને ૧ વર્ષની વય જૂથ સુધીના તમામ બાળકોને સરકારી સંસ્થાઓમાં નિશૂલ્ક આરોગ્ય સારવાર. |
યોજના અંતર્ગત સહાય / લાભ |
સગર્ભા માતાઓને મળવાપાત્ર સેવાઓ 1.મફત સંસ્થાકિય પ્રસૂતિ સેવા 2.નિ:શુલ્ક સિઝેરીયન સેવા 3.મફત દવા, સર્જીકલ અને અન્ય સામગ્રી 4.મફત લેબોરેટરી સેવાઓ – લોહીની તપાસ, પેશાબની તપાસ, સોનોગ્રાફી વગેરે. 5.હોસ્પિટલમાં રહે તે દરમ્યાન નિ:શુલ્ક ભોજન 6.જરૂર પડે ત્યારે નિ:શુલ્ક રકત ૭ ઘરેથી હોસ્પિટલ, હોસ્પિટલ થી મોટી હોસ્પિટલ તથા હોસ્પિટલથી ઘરે પરત જવા માટે મફત એમ્બ્યુલન્સ સેવા 8.હોસ્પિટલની કોઇ૫ણ પ્રકારની ફી માંથી મુક્તિ |
યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ |
સેવાઓ માટે કોઇ૫ણ સરકારી દવાખાને જવાનું રહેશે. |
સ્ત્રોત : આરોગ્ય ખાતું જીલાપંચાયત મહેસાણા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/7/2020
જનની સુરક્ષા યોજના
આ વિભાગમાં જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ વિશેની માહિ...
જનની સુરક્ષા કાર્યક્રમ
જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ વિશેની માહિતી